કોફી શોપમાં આ મોડેલને જોબ પર રાખી અને કસ્ટમરને ન્યુડ થઈને કોફી સર્વ કરી પછી જે થયું એ વિશ્વાસ નહિ આવે…

કસ્ટમરને ખુશ કરવા કે પછી પ્રોડક્ટ/સર્વિસ આપવા બધા જ શોપ કીપર અલગ અલગ અઈડ્યા ટ્રાય કરતા હોય છે..આજના જમાનામાં એટલી કોમ્પીટીશન છે કે કસ્ટમર પાસે વસ્તુ કે કોઈ સર્વિસ લેવાના ઘણા બધા ઓપ્શન મળી રહે છે એટલે જ કસ્ટમર ને યુનિક સર્વિસ આપવા શોપ કીપર યુનિક કોન્સેપ્ટ ટ્રાય કરતા હોય છે..આવો જ એક દમદાર યુનિક અઈડ્યા થાઇલેન્ડ ના કોફી શોપના માલિકને આવ્યો..

પોતાની પ્રોડક્ટ Boost Up કરવા એક નવી જ તકનીક અપનાવી અને Hot Model ને જોબ પર hire કરી જેથી એ કસ્ટમરને આકર્ષી શકે પણ આખરે એવું થયું જ માલિકે કડી વિચાર્યું ન હતું. કસ્ટમરને ન્યુડ કોફી સર્વ કરવાના જુર્મમાં માલિક 5 વર્ષની સજા ભોગવશે..

Prasong Sukkorn નામના માલિકે નક્કી કર્યું કે એ ન્યુડ મોડેલને કોફી સર્વ કરવા પ્રોમોટ કરશે

22 વર્ષની Arisa Suwannawong મોડેલે ફક્ત એક જ કપડું શરીર પર ઢાંક્યું

મોડેલએ હાફ ન્યુડ થઈને માલિકનો બીઝનેસ વધારવાનું શરુ કર્યું ત્યાં તો કસ્ટમરએ ફોટો ક્લિક કરવાનું શરુ કર્યું

ફેસબુકમાં મુક્યા પછી ફક્ત 5 કલાકમાં 3500 કોમેન્ટ આવી અને 8800 શેર

ફેસબુક પર Sukkorn ની ખુબ નિંદા થઇ અને એને પોસ્ટ ડીલીટ કરવાનું નક્કી કર્યું

પછી માલિકે કન્ફ્સે કર્યું કે “મારો કોઈ એવો ઈરાદો નથી કે હું સેક્સ્ચ્યુઅલ કે ઓફેન્સીવ ને પ્રોમોટ કરું, હું ફક્ત મારો બીઝનેસ વધારવા માંગતો હતો અને હું બધાથી માફી માંગું છું..”

પોલીસ ઓફિસરે ઇન્વેસ્ટીગેશન શરુ કર્યું અને કહ્યું કે કોફી શોપના માલિકને ખબર જ નથી કે આવી રીતે બીઝનેસ પ્રોમોટ ન કરાય, આ કાનૂની ગુનો છે

વધુમાં જણાવ્યું કે પબ્લિકમાં આવી રીતે પરિસ્થિતિ “કોમ્પ્યુટર એક્ટ” તરીકે ગુનો ગણાય

ઘણી સ્ત્રીઓએ પણ કોમેન્ટ કરી કે થાઇલેન્ડના ટુરીઝમને નેગેટીવ દર્શાવે છે

આખરે જોવા જોઈએ તો કોઈને કંઇ નુકશાન નથી થયું પણ માલિકનો આ એક પોઝીટીવ માર્કેટિંગનો આઈડિયા હતો

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!