એરપોર્ટ પર દેખાયો અજય દેવગણ ની દીકરી નો HOT અવતાર, લોકો ના સવાલો થી થઇ બોલતી બંધ…

0

બૉલીવુડ માં જ્યા એક તરફ સ્ટાર કિડ્સ(અભિનેતાઓ ના બાળકો) ના ખુબ વખાણ કરવામાં આવૅ છે જયારે બીજી તરફ તેઓની આલોચના પણ કરવામાં આવે છે. એવામાં હાલના સમયમાં અજય-કાજોલ દેવગન ની દીકરી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જણાવી દઈએ કે તેઓની દીકરી ન્યાસા દેવગન સુંદરતાને લીધે વાઇરલ નથી થઇ પણ તેનો મજાક ઉડાળવામાં આવી રહ્યો છે. કાજલ-અજય ની દીકરી ન્યાસા હાલમાં જ કેમેરા માં કૈદ થઇ હતી અને તેમાં તેનો કઈક અલગ જ અવતાર જોવા મળ્યો હતો જો કે ન્યાસા મોટાભાગે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, પણ આ વખતે તેનો દેખાવ તેના માટે સારો રહ્યો ન હતો. નવા લુક ની સાથે યુઝર્સ તેને પસંદ કરી રહ્યા નથી અને તેની આલોચના કરી રહ્યા છે. ન્યાસા ને એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જ્યા તેમણે બ્લુ કલર ની ડ્રેસ પહેરી રાખી હતી. કદાચ ન્યાસા માટે આ પહેલો અનુભવ રહ્યો હશે.

નવા અવતરામાં ન્યાસાની આલોચના થઇ:
એયરપોર્ટ પર જયારે ન્યાસા આવા લુકમાં નજરમાં આવી તો લોકોએ તેની તસવીરો લેવાનું શરૂ કરી દીધું હતું અને આ તસ્વીરો હવે પુરી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ન્યાસા એ જો કે બ્લુ કલર નો ડ્રેસ પેહરી રાખ્યો છે પણ તે અળધો અધૂરો લાગી રહ્યો હતો જેને લીધે લોકો તેને ખુબ સંભળાવી રહ્યા છે. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ કાજોલ અને અજય દેવગન પોતના પરિવાર ની સાથે રજાઓ મનાવીને મુંબઈ પાછા આવ્યા છે.ન્યાસા ની આ તસ્વીર જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ બોલ્યા કે”અરે આ શું, આ તો પેન્ટ જ પહેરવાનું ભૂલી ગઈ”.તો અમુકે એ પણ કહ્યું કે,”મમ્મી-પપ્પા તો બંને ધનવાન છે, પણ તેને પેન્ટ નથી અપાવી શકતા, પ્લીઝ તેને પેન્ટ અપાવી દો”.આવા પ્રકારાના વિચિત્ર કમેન્ટ્સ નો ન્યાસા ને સામનો કરવો પડી રહ્યો છે. જો કે મોટા મોટા અભિનેતાઓના બાળકો માટે આ કોઈ નવી વાત નથી, પણ ન્યાસા માટે આ કદાચ પહેલો મૌકો રહ્યો હશે.
શું ફિલ્મોમાં જોવા મળશે ન્યાસા?:
ન્યાસા જેવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તેને જોઈને લાગે છે કે તે કદાચ જલ્દી જ ફિલ્મોમાં એન્ટ્રી લઇ શકે તેમ છે.હાલ ન્યાસા ની ઉંમર માત્ર 15 વર્ષ છે અને તે સિંગાપોર માં પોતાનો અભ્યાસ કરી રહી છે. ન્યાસા હાલ પોતાના અભ્યાસ માં મન લગાવી રહી છે. કાજોલ-અજય હંમેશા થી કહેતા આવ્યા છે કે તેમની દીકરી પોતાનું કેરિયર જાતે જ બનાવશે, અમે તેને કોઈપણ પ્રકારનો દબાવ નહીં કરીયે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here