નવજોત સિંહ સિદ્ધુની દીકરી ‘રાબિયા સિદ્ધુ’ જલ્દી જ કરશે બૉલીવુડમાં એન્ટ્રી, તસ્વીરો થઇ સોશિયલ મીડિયા પર વાઇરલ….

0

ક્રિકેટનું મેદાન હોય કે કમેન્ટ્રી, લાફ્ટર શો હોય કે પછી કોમેડી શો નવજોત સિંહ સિદ્ધુ દરેક પીચ પર દરેકના છક્કા છોડાવતા નજરમાં આવે છે. આ બધાની સાથે તેમણે રાજનીતિમાં પણ ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. રાજનીતિમાં પણ સિદ્ધુ કઈ ખાસ કમાલ ન કરી શક્યા. પહેલા ભાજપામાં તેઓએ ખુબ મજા કર્યા તેના પછી પાર્ટી બદલીને કોંગ્રેસમાં જઈને પણ મંત્રી પદ પોતાના નામે કરી લીધું. પણ આજે સિદ્ધુ નહીં પણ તેની દીકરી ‘રાબિયા સિદ્ધુ’ ચર્ચા માં છે.
આજે અમે તમને નવજોત સિંહની દીકરી રાબિયા સિદ્ધુ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે નવજોત સિંહની દીકરી રાબિયા સિદ્ધુ હાલના દિવસોમાં મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરોને લઈને ચર્ચામાં છે.
રાબિયાની સુંદર તસવીરો વાઇરલ…રિપોર્ટ અનુસાર એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રાબિયા જલ્દી જ ફિલ્મોમા એન્ટ્રી કરવા જઈ રહી છે. રાબિયા સુંદર તો છે જ સાથે જ તેને એક્ટિંગનો પણ ખુબ જ શોખ છે.
એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાને લીધે સિદ્ધુના બોલીવુડમાં ઘણા એવા મિત્રો છે જેઓ રાબિયાને ફિલ્મ ડેબ્યુ માટે ઘણી મદદ કરી રહ્યા છે.
રાબિયાએ પોતાનો અભ્યાસ યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલ પટિયાલા થી કર્યો છે. શરૂઆત થી જ રાબિયાએં બૉલીવુડમાં ખાસ લગાવ રહ્યો છે.
તેના પછી પાથવેજ વર્લ્ડ સ્કૂલથી અભ્યાસ પૂરો કર્યા બાદ વર્ષ 2013 માં રાબિયાએ સિંગાપુરના લસલ્લે કોલેજ ઓફ દ આર્ટ્સ માં ફેશન ડિઝાઇન કોર્સમાં એડમિશન લીધું હતું.સાથે જ રાબિયા પાર્ટી અને ફેશન ની ખુબ જ શોખીન છે. તેને પોતાની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણવામાં આવે છે અને કોઈ પાર્ટીમાં તેનું હોવું ખુબ જ રોનક અપાવે છે.માટે તે મોટાભાગે પોતાની તસવીરો સોશિયલ સાઈટ પર શેયર કરતી રહે છે. જેનાથી એ જાણ થાઈ શકે છે કે તે જલ્દી જ ફિલ્મોમાં નજરમાં આવી શકે છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!