ખુશખબર: નવેમ્બરમાં જન્મેલા લોકો હોય છે નસીબર, કેવા હોય છે જાણો તેમના સ્વભાવ? વાંચો લકી નંબર, કલર, દિવસ વિશે જાણકારી

0

જે લોકો નવેમ્બરમાં જન્મેલા હોય તેવા લોકો ને ટેગ કરો…

  • નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો:-
  • લકી નંબર :-૩ ,૧ ,૭
  • લકી કલર :-પિન્ક ,સફેદ અને ચોકલેટી
  • લકી દિવસ :-ગુરૂવાર ,મંગળવાર
  • lucky stone :-પલૅ અને મૂન

જો તમારો જન્મ કોઈપણ વર્ષના નવેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે અત્યંત દયાળુ અને પરોપકારી છો. અને તમે દુનિયામાં બધાની ભલાઈ કરવા માટે જન્મ્યા છો.

સહન શક્તિ માટે પણ તમે કમાલના વ્યક્તિ છો. જો તમારો સ્વાભિમાન હૅટ ના થાય ત્યાં સુધી તમે નાની અને મોટી વાતો પણ જવા દો છો.

તમે બધા ને જોડી રાખવાનું કામ સારું કરો છો. દોસ્તો વચ્ચે પેચઅપ કરવાની જિમ્મેદારી તમારા ઉપર જ હોય છે.

આમ તો તમે દુનિયામાં શાંત અને સૌમ્ય વ્યક્તિના રૂપમાં જાણી જાવ છો પરંતુ જે વ્યક્તિ તમારો ગુસ્સો જોયો છે તે વ્યક્તિ જાણે છે કે તમારા અંદર કેટલો ગુસ્સો ભરેલો છે.

તમે નાની-મોટી વાતને તેલથી લગાડીને બેઠા રહો છો એટલા માટે જ્યારે તમારો દિલ તૂટે છે ત્યારે જલ્દી ભાગી પાડો છો. તમારા દોસ્તો તમારા ભોળાપણ ના દિવાના હોય છે. તમે તમારા દોસ્તો માટે કંઈક કરો કે ના કરો પરંતુ તમારા દોસ્તો હંમેશા તમારી જોડે ઉભા રહેતા હોય છે.

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો એટલા ઉદાર હોય છે કે સામેવાળા વ્યક્તિ ની મુસ્કાન જોવા માટે ખીસુ પણ ખાલી કરી દેતા હોય છે.

તમારી ખાસ વાત એ છે કે પૈસા તમારી પાસે જેટલા પણ આવે તમે શેવિંગ કેવી રીતે કરવું તે શોધી લેતા હોવ છો. વાતોના તમે ખૂબ જ જાદુગર છો. તમારો મન કાચ જેવુ છે. તમે વ્યક્તિને સારી રીતે ઓળખી શકો છો.

તમારી ઉપર કોઈ ગુસ્સો નથી કરી શકતા કારણ કે તમારે માસુમિયત એટલી પ્રભાવશાળી છે કે સામેવાળી વ્યક્તિ ગુસ્સો કરતા પહેલા બે વાર વિચારે. તમે ખુલ્લા વિચારો વાળા અને બિન્દાસ સાચું બોલવા માટે હંમેશા તૈયાર રહો છો.

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો કરિયર:-

તમને તમારા કામ પ્રત્યે એક અલગ પ્રકારની દિવાનગી હોય છે. તમે તમારા કામ પર પણ બારીક નજર રાખો છો.

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો સંવેદશીલ લેખક, ટેકનોલોજી પોલીસ ,પત્રકાર ,કલાકાર ,સર્જન કે ગુપ્તચર વિભાગમાં સફળ થાય છે.

તમારા ઉપર કિસ્મત મહેરબાન હોય છે તને ઘન અને ઈજ્જત ની ક્યારે પણ કમી નહી આવે.

તમારી ઈંટ્યુશન પાવર ખૂબ જ ગજબની હોય છે. કોઈ પણ વાતનો પૂર્વ ભાગ તેમજ ચહેરો દેખી જોઈને માણસને તરત સમજી લેવું એ તમને આસાનીથી આવડે છે.

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો પ્રેમ પ્રસંગ:-

તમે થોડા ભાવુક હોવાથી પ્રેમ જલ્દી પડી જાવ છો પરંતુ પ્રેમનો ઇઝહાર કરવા માટે થોડો સમય લેતા હોવ છો.

તમે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ જોતા હોવ છો. એટલા માટે confusion હોવાથી બંને ને નથી ઓળખી શકતા.

તમારો ઈંટ્યુશન પાવર સારો હોવાથી તમારું કોમ્યુનિકેશન ફેલ થઈ જાય છે. એટલા માટે તો મારા દિલની વાત પાર્ટનરને કહેતા વાર લાગે છે.

પ્યાર ની વાત કરીએ તો તમે બઘા સાથે ના સંબંધો પણ દિલથી નિભાવો છો. અને સામે તે જ અપેક્ષા રાખો છો.

મારે ખાલી એક વાતનું ધ્યાન રાખો કે તમારે કોમ્યુનીકેશન સ્કીલ માં સુધારો લાવવો. તેના કારણે તમને લોકો ગલત સાબિત કરી લેતા હોય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here