નિયમોને તોડી રહી છે ઈરાનની આ સુંદર મહિલાઓ, જુઓ પળદા પાછળની સુંદર 12 તસ્વીરો….

0

મોટાભાગે તમે મુસ્લિમ દેશ ઈરાનની મહિલાઓને હંમેશા બુરખામાં જોઈ હશે. ઈરાનમાં મહિલાઓ માટે બુરખો પહેરવો અનિવાર્ય માનવામાં આવે છે. જેમાં ચેહરાને છોડીને પૂરું શરીર ઢંકાયેલું રહે છે. ઈરાનમાં 1979 માં ઇસ્લામિક ક્રાંતિ થઇ હતી. તેના બાદ અહી મહિલાઓને સાર્વજનિક જગ્યાઓ પર પૂરું શરીર ઢાંકીને રાખવું અનિવાર્ય થઇ ગયું છે. તેના છતાં પણ ઘણીવાર અહીની મહિલાઓ નિયમોને તોડતી નજરમાં આવી રહી છે.

‘ઉતરી તેહરાનના તોચલ’ ની મહિલાઓ સુંદર દેખાવા માટે આ નિયમોને તોડતી નજરમાં આવી રહી છે. સુંદર દેખાવા માટે અહીની મહિલાઓ પ્લાસ્ટિક સર્જરીથી લઈને પોતાના વાળને પણ રંગીન બનાવે છે.

ઈરાની ફોટોગ્રાફર ‘સમાને ખોસરાવી’ એ જણાવ્યું કે અહીની યુવતીઓના ફેશનમાં આધુનિકતા અને પુરાતન પરંપરાના સંગમ પૂરી રીતે છલકાઈ આવે છે. ખોસરાવી કહે છે કે યુવતીઓ સામાજિક હદોનું પણ પાલન કરે છે પણ આ હદમાં રહીને સુંદર દેખાવું પણ તેઓએ શીખી લીધું છે.

ઈરાની મહિલાઓ સાંભળતા જ તમારા મનમાં પળદાની પાછળ છુપાયેલી મહિલાની તસ્વીર ઉભરાઈ આવે છે તો આં તસ્વીરો તમને હેરાન કરી દેનારી છે. ઈરાની ફોટોગ્રાફર સમાને ખોસરાવીએ ઈરાનની મહિલાઓનાં પળદા પાછળનું જીવન સુંદર રીતે બતાવવામાં આવ્યું છે.

કઈક આવી હેરાન કરી દેનારી તસ્વીરો સામે આવી છે:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡