5 Photos જુવો – જયારે દીકરાની સગાઈનું રોયલ કાર્ડ લઈને મુંબઈ પહોંચ્યા નીતા અંબાણી – પંડિતએ ખોલ્યું તો જોતો રહી ગયો

0

થોડાક દિવસ પહેલા ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નના અહેવાલ આવ્યા હતા. ગોવાના એક ફેમસ રિસોર્ટમાં આકાશ અને શ્લોકા મહેતા રોકાયા હતા. હવે બંનેની સગાઈની તારીખ સામે આવી છે અને કાર્ડ પણ છપાઈ ગયા છે ખબરની માનીએ તો 30 જૂન એ શ્લોકા એકબીજાને સગાઈની રિંગ પહેરાવશે. નીતા અંબાણીના નાના દીકરા અનંતને લઈને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરએ પહોંચ્યા.. સાથે જ સગાઈનું રોયલ કાર્ડ પણ સાથે હતું

મંદિરમાં સગાઈનું કાર્ડ ચડાવ્યું અને પૂજા અર્ચના કરી. સગાઇ મુંબઈમાં સ્થિત એન્ટિલામાં જ થશે. આકાશ અને શ્લોકની ગઈ 24 માર્ચ એ ગોવામાં સેરેમની રોકા થયું હતું
નીતા અંબાણી અને અનંત અંબાણીએ લગભગ 45 મિનિટ વિતાવ્યા. દરેક મોટા ઇવેન્ટમાં અંબાણી પરિવાર અહીંયા ગણપતિ મંદિરે દર્શન કરવા આવે છે. તમને જણાવી દઈએ કે સગાઈનું રોયલ કાર્ડ એક ડિજિટલ કાર્ડ છે

આ કાર્ડ ઇકો ફ્રેન્ડલી છે. કાર્ડમાં સગાઈની તારીખ અને સમય બતાવ્યો છે. આ કાર્ડમાં ફિલ્મ “કાઈ પો છે” નું “શુભારંભ” ગીત બેકગ્રાઉંડમાં રાખેલું છે

મુંબઈ માં જ નહિ પરંતુ સમગ્ર એશિયામાં પ્રખ્યાત વ્યાપારી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને હીરાના વ્યાપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સગાઇ ૩૦ જુને થવા જઈ રહી છે.. જેનું ડીજીટલ કાર્ડ આ સમયે સોસીયલ મીડિયામાં ખુબ ઝડપી વાયરલ થઇ રહ્યું છે.. વાયરલ કાર્ડ પ્રમાણે સગાઇ ૩૦ જુને અંબાણી ના આલીશાન ઘર એન્ટીલીયામાં થશે..

24 મી માર્ચે ગોવા માં ત્યાં પૂર્વ-એંગજેમેન્ટ સેરેમની:
સૌજન્ય છે કે 24 માર્ચમાં ગોવા માં બંનેની પ્રી-એંગજેમેન્ટ સેરેમની હતી જેમાં બન્નેના પરિવારના ખૂબ નજીકના લોકો સામેલ હતા ત્યારબાદ મુંબઇમાં અંબાણીના ઘરે એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં રમત, ફિલ્મ, વ્યવસાય જગતના જાણીતા વ્યક્તિઓ સામેલ હતા. સમાચાર છે કે આ વર્ષના અંતમાં આકાશ અંબાણી મશહુર હીરા વેપારી રશેલ મેહતાની નાની દીકરી શ્લૉકા મેહતા સાથે વિવાહના બંધનમાં જોડાશે , લગ્ન પણ બન્ને મુંબઈમાં જ થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here