નીતા અંબાણી નો વટ હતો હો પણ, મુકેશ અંબાણીના ઘરમાં થઇ ગણેશ પૂજા, 12 Photos પહેલી વાર આવ્યા સામે ક્લિક કરીને જુવો…

0

જ્યાં એક તરફ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં લગ્ન ની સિઝન ખુબ જોર માં ચાલી રહી છે, એવામાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અને આનંદ પીરામીલ ના લગ્ન ની તૈયારીઓ ખુબ ધામધૂમ થી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે બન્ને ના લગ્ન 10 ડિસેમ્બર ના રોજ થવાના છે. પરિવાર ના લોકો તૈયારીમાં લાગી ગયા છે.
બંને ના લગ્ન નું કાર્ડ પણ છપાઈ ચૂક્યું છે જેને સૌથી પહેલા ગણપતિ બાપા ને અર્પણ કરવામાં આવ્યું હતું. સોમવાર રાતે નીતા અને મુકેશ અંબાણી અને માતા કોકિલાબેન સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
આ વચ્ચે મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં ગણેશ પૂજા પણ રાખવામાં આવી હતી. તેઓના પરિવાર ના લોકો જ તેમાં શામિલ થયા હતા. પૂજાના દરમિયાન ઈશા અંબાણી નો સુંદર લુક નજરમાં આવ્યો હતો. તેણે ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલા નો બ્લશ પિન્ક અને હેવી ગોલ્ડ એમ્બ્રોડરી થી સજેલો લહેંગો પહેરી રાખ્યો હતો. જેની સાથે તેણે મેચિંગ હેવી વર્ક બ્લાઉઝ અને દુપટ્ટો પહેર્યો હતો. જલ્દી જ દુલ્હન બનવા જઈ રહેલી ઈશા અંબાણી એ આ કાર્યક્રમ માં ડાયમંડ નેકલેસ અને ઈયરરીંગ પહેરી રાખી હતી.
સાથે જ ગણેશ પૂજાના સમયે અંબાણી પરિવાર ની થનારી ભાવિ વહુ શ્લોકા મેહતા અને ઇશિતા સાલગાકાર એ પણ ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલા ની ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરી રાખી હતી.શ્લોકા મેહતા એ આ બ્લશ પિંક સિલ્વર એમ્બ્રોડરી લહેંગા ની સાથે ફેધર ડિટેલિંગ અને કોલ્ડ શોલ્ડર બ્લાઉઝ પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સ્ટનિંગ લાગી રહી હતી. નીતા અંબાણી રેડ અને ગોલ્ડ હેવી એમ્બ્રોડરી લહેંગા માં નજરમાં આવી હતી જેની સાથે તેમણે શાઈની અને ડાયમંડ જવેલરી પહેરી રાખી હતી.     Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here