નીતા અંબાણી નથી ઇચ્છતા કે તેના પતિ આ 10 તસવીરો જુવે

0

મીસીસ અંબાણીની આ તસ્વીરો ખરેખર કાઈક અલગજ છે.

મુકેશ અંબાણી ભારતના સૌથી સફળ અને ધનિક ઉદ્યોગપતિ છે. તેની ગણતરી દુનિયાની સફળતમ બીઝનેસમેન નાં રૂપમાં કરવામાં આવે છે. જો અંબાણી ગ્રુપની સફળતાની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ તેના માટે ખુબ મહેનત કરી છે. ત્યારે જઈને તેમને આ મુકામ પ્રાપ્ત થયું છે.

જો કે વાતમાં કોઈ શંકા નથી કે તેની આ સફળતામાં અમુક હાથ મીસીસ અંબાણીનો પણ છે. બીઝનેસ મીટીંગ હોય કે સોશિયલ વર્ક કે પછી આઈપીએલ ની ટીમ હોય, નીતા અંબાણી દરેક કામને ખુબ સારી રીતે હેન્ડલ કરે છે.

જો આવું કહીએ કે તે મોટા ભાગે પોતાના કામમાં એવી રીતે મગ્ન થઈ જાય છે કે બાકીની વાતો પર તો તેનું ધ્યાનજ નથી રહેતું તો તેમાં કાઈ ખોટું નથી.પણ ઘણી વાર એવા જ કાઈક સીન્સ કેમેરામાં પણ કૈદ થઈ જતા હોય છે. એ કાઈક એવી તસ્વીરો હોય છે જેને જોયા પછી એક પલ માટે તો મિસ્ટર અંબાણી પણ હેરાની માં પડી જાશે.

આ તસ્વીરો આઈપીએલ દરમિયાન લેવામાં આવી હતી.

વિજય માલ્યાની સાથે નીતા:

ભારત સરકારે જોકે વિજય માલ્યાને ભગોડા ઘોષિત કરી દીધો છે. પણ કોઈ સમયે તે આઈપીએલ ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના માલિક હતા. આઈપીએલ દરમિયાન નીતા અંબાણી અને વિજય માલ્યાની આ તસ્વીર પણ જાણવામાં આવી હતી. જેમાં બન્ને એક બીજાને મળી રહેલા નજરમાં આવે છે.

રાજીવ શુક્લાનો અંદાજ:

આઈપીએલ ના એડમીનીસ્ટ્રેટ રાજીવ શુક્લા જ્યારે નીતા અંબાણીને મળ્યા હતા ત્યારે તેના ફેસ એક્સપ્રેશન કાઈક આવા પ્રકારના હતા.

ટીમ ના ખેલાડીઓ સાથે:

નીતા અંબાણી આઈપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ ના દરેક મેચ ને ચીયર કરવા માટે પહોચી જાય છે. એવી જ રીતે એક વાર તેની ટીમ જીતી ગઈ ત્યારે તેમણે કાઈક આવા અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ખુશી માં પાગલ:

મુંબઈ ઇન્ડિયન્સ ટીમ ના મશુર પ્લેયર એન્ડર્સન નો હોંસલો વધારવા માટે નીતા તેને ગળે મળી રહી છે. તે દરમિયાન તે બન્નેની આ તસ્વીર લેવામાં આવી હતી.

આટલી બધી ખુશી:


મુંબઈ ઇન્ડિયન્સ નો કદાચજ એવો કોઈ મેચ હશે કે જેમાં નીતા પોતાની ટીમ સાથે નજરમાં ન આવી હોય. જે આજ સુધીનો રેકોર્ડ છે.

ભજ્જી ની સાથે નીતા:

મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પ્લેયર હરભજન સિંહે નીતા સાથે પોતાની ખુશી કાઈક આવી રીતે વ્યક્ત કરી હતી. આ તસ્વીર તે સમયે કેમેરામાં કૈદ કરવામાં આવી હતી.

લલિત મોદી સાથે નીતા:

આઈપીએલની ઓપનીંગ સેરીમની પર નીતા માંબાણીને વેલકમ કરવા માટે લલિત મોદીની આ તસ્વીર પણ ખુબ વાયરલ થઈ હતી.

સચિન સાથે નીતા:

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર ની સાથે નીતા પોઝ આપતી નજરમાં આવી હતી.

કિંગ ખાન સાથે નીતા અંબાણી:

બોલીવુડનાં બાદશાહ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ની ટીમ ને ચીયર કરવા માટે પણ નીતા પહોંચી હતી. તેની આ તસ્વીર તે સમયે લેવામાં આવી હતી.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!