અંબાણી પરિવારમાં શરુ થઇ લગ્નની વિધિઓ, નીતાની સુંદરતા આગળ તો બોલિવૂડની અભિનત્રીઓ પણ ઝાંખી પડી જશે!!!

0

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્નની વિધિઓ શરુ થઇ ગઈ છે. 9 માર્ચે આકાશ બિઝનેસમેન રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફરશે. હાલમાં જ અંબાણી પરિવારના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં એક પાર્ટી રાખવામાં આવી હતી. આખો પરિવાર આ પાર્ટીમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના ગીતો પર ગરબા-દાંડિયા કરતા નજરે પડયા હતા. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ચારે બાજુ છવાયેલી છે, જેમાં વરની માતા એટલે કે નીતા અંબાણી પોતાના લૂકના કારણે ચર્ચાઓમાં છે.પેસ્ટલ ગુલાબી સાડીમાં નીતા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમની આખી સાડી પર ફ્લોરલ મોતી અને ઝરી ભરત કરેલું હતું. પોતાના લૂકને પૂરો કરવા માટે નીતાએ આછા મેકઅપની સાથે સ્મોકી આઈ કરી રાખી હતી. આ સિવાય તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને અને નાની બિંદી લગાવી રહી હતી, જે તેના લૂક પર ચાર ચાંદ લગાવતી હતી.નીતાની આ સુંદર સાડી ડિઝાઈનર સબ્યસાચીના કલેકશનમાંથી છે. સાડી સાથે નીતાએ જે ઘરેણા પહેરી રાખ્યા છે, એ પણ સબ્યસાચીના કલેક્શનમાંથી છે.જણાવી દઈએ કે આકાશના લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. આકાશની જાન બપોરે 3.30 વાગે નીકળશે. જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજે 7 વાગે લગ્નની વિધિઓ થશે. 10 માર્ચે લગ્નની ઉજાણી કરવામાં આવશે.

મુકેશ અંબાણી એ અમુક દિવસો પહેલા જ પોતાના દીકરા આકાશ અંબાણી ના લગ્નની કંકોત્રી નું વિતરણ કર્યું છે. આકાશ ના લગ્ન 9 માર્ચ ના રોજ થવાના છે. આકાશ પોતાની બાળપણની મિત્ર શ્લોકા મેહતા સાથે સાત ફેરા લેશે. આકાશના લગ્ન ના રિવાજો ની શુભ શરૂઆત થઇ ચુકી છે.
હાલમાં જ અંબાણી પરિવાર એ મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયામાં એક પાર્ટી રાખી હતી. જેમાં ગુજરાતી ફોક સિંગર ફાલ્ગુની પાઠક એ સ્પેશિયલ પ્રફોર્મેન્સ આપ્યું હતું, જેમાં પૂરું અંબાણી પરિવાર દાંડિયા રમતું નજરમાં આવ્યું હતું. આ પાર્ટીની અમુક તસ્વીરો પણ સામે આવી હતી.
આ પાર્ટીમાં અંબાણી પરિવારના સિવાય અમુક સગાસંબંધીઓ પણ શામિલ થયા હતા. મુકેશ અંબાણી ની માં કોકિલાબેન ગુલાબી રંગ ની સાડી માં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. ટીના અંબાણી પણ સાડી પહેરેલી ખુબ જ નજરમાં આવી હતી.
ફાલ્ગુની પાઠક એ પોતાના ગીત થી જોશ મચાવી દીધો હતો. જણાવી દઈએ કે લગ્નનું ફંક્શન ત્રણ દિવસો સુધી ચાલશે. આકાશ ની જાન 9 માર્ચ ના રોજ બપોરે 3.30 વાગે નીકળશે. જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજે 7 વાગ્યાથી લગ્ન ના રિવાજો શરૂ થાશે. 10 માર્ચના ના રોજ લગ્નની પાર્ટીનું પણ ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું છે.11 માર્ચના રોજ પણ અંબાણી-મેહતા પરિવારે જિયો સેન્ટરમાં રીશેપ્શન ની ભવ્ય પાર્ટીની તૈયારી કરી છે. લગ્નમાં દેશ-વિદેશ થી દિગ્ગ્જ હસ્તીઓ આવશે. રિપોર્ટ અનુસાર 23 થી 25 ફેબ્રુઆરીની વચ્ચે આકાશ સ્વિટ્ઝરલેન્ડ માં બેચલર પાર્ટી પણ આપવાના છે. જે સ્વિટ્ઝરલેન્ડ ના સેન્ટ મૈરીએટ્સ માં હશે. પાર્ટીમાં કરન જોહર અને રણબીર કપૂર જેવા મોટા મોટા સિતારાઓ પણ આવી શકે તમે છે.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here