નીતા અંબાણી એ બધાની સામે ખોલ્યો મુકેશ અંબાણી નો આ રાઝ….જાણો તમે પણ

0

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ વિશે વાત કરવામાં આવે તો દેશના બાળકો પણ તેને જાણતા હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના મલિક મુકેશ અંબાણી માત્ર ભારત ના જ સૌથી ધનવાન માણસ નથી પણ દુનિયાના સૌથી ધનિક લોકોની લિસ્ટ માં પણ નામના ધરાવે છે.મુકેશ અંબાણી આજે દેશ માટે એક મિસાલ છે જેનાથી ઘણું બધું શીખી શકાય છે અને લોકો તેને એક પ્રેરણાના સ્વરૂપે જ જોવે છે. પણ આટલા મોટા ધનવાન હોવા છતાં પણ જો તમે તેને નજીક થી જોવાની કોશિશ કરશો તો તમને જાણ થાશે કે તે જમીન સાથે જ જોડાયેલા એક વ્યક્તિ છે.
તેનું પણ એક સ્ટેટશ છે છતાં પણ એક સીધા અને સિમ્પલ વ્યક્તિ ની છબી તેમાં નજરમાં આવે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ને પોતાનો જન્મદિવસ ઉજવવો પણ પસંદ નથી.અને તેના નજીકના લોકોનું કહેવું છે કે માત્ર એક જ વાર તેમણે પોતાનો જન્મદિવસ મજબૂરી માં ઉજવ્યો હતો.જો કે એવું નથી કે મુકેશ અંબાણી ને પોતાના જન્મદિવસ ને લઈને કોઈ અણગમો છે, હાલમાં જ તેમણે નીતા અંબાણી ના જન્મદિવસ પર દિલ ખોલીને જશ્ન મનાવ્યો હતો અને તેમણે નીતા ને એક પ્રાઇવેટ જેટ ભેંટ સ્વરૂપે આપ્યું હતું. મુકેશ અંબાણી વિશે જોવામાં આવ્યું છે કે ખાસ મૌકા પર તે પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે જ ખુબ સમય વિતાવે છે.મુકેશ અંબાણી વિશે કહેવામાં આવે છે કે તેને ન તો ફેશન સાથે વધુ લગાવ છે અને તેઓનું માનવું છે કે જે તેને કમ્ફોર્ટેબલ લાગે છે તે જ પહેરી લે છે.તેવું જ કંઈક પોતાના જન્મદિવસ ને લઈને માનવું છે, તે ખુદ માટે જશ્ન મનાવા થી વધુ તે ઈચ્છે છે કે તેઓ બીજાઓ માટે શું કરી શકે. દુનિયાના મોંઘા ઘરમાંનાં એક એન્ટેલિયા માં રહેનારા મુકેશ અંબાણી ને જે લોકો ખુબ નજીક થી જાણે છે, તેઓના અનુસાર તે ખુબ જ સાધારણ અને ઉમદા વ્યક્તિ છે.  Author: GujjuRocks Team
સંકલન:રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here