નીરવ મોદી પર સખ્ત થયું હોંગકોંગ, જલ્દી જ થઇ શકે છે ગિરફ્તારી..વાંચો અહેવાલ

0

હોંગકોંગમાં નીરવ મોદીની ગિરફ્તારીની સંભાવના વધી ગઈ છે. ચીને કહ્યું કે તેના નિયંત્રણમાં ચાલનારું હોંગકોંગની વિશેષ સરકાર આ મામલામાં ભારતના અનુરોધ પર પોતાના સ્તર પર નિર્ણય લઇ શકે છે.

હોંગકોંગ પર હવે ચીનનું પ્રભાવી નિયંત્રણ છે. ચીને કહ્યું કે હોંગકોંગ પોતાના કાનુન અને બીજા દેશની સાથે ન્યાયિક સહાયતા સમજોતાના અનુરૂપ મામલામાં નિર્ણય લઇ શકે છે.

સમજવામાં આવે છે કે ભારતને હોંગકોંગની સાથે ભગોડા અપરાધીઓના સમર્પણનાં સમજોતાની રાહત આભુષણ કારોબારી નીરવ મોદીને ગિરફતાર કરવાનો અનુરોધ કર્યો છે. નીરવ મોદી ભારતથી ભાગ્યા હતા અને તેના વિરુદ્ધ સિબિઆઇની વિશેષ અદાલતે ગૈર જમાનતી વોરંટ જારી કરી દીધું છે.

ભારતના વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે આગળના સપ્તાહ સંસદમાં કહ્યું હતું કે તેના મંત્રાલએ હોંગકોંગ વિશેષ પ્રશાસકીય ક્ષેત્રથી નીરવ મોદીની અસ્થાઈ ગિરફ્તારી કરવાનો આગ્રહ કર્યો છે

સંવાદદાતા સંમેલનમાં ભારતનાં આગ્રહ વિશે પૂછવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતતા ગેંગ શુઆંગે કહ્યું કે હોંગકોંગ વિશેષ પ્રશાસકીય ક્ષેત્રમાં મૂળ કાનુન અને એક દેશ બે પ્રણાલીના મુતાબે કેન્દ્ર સરકારની મંજુરી અને સહાયતાના ચાલતા હોંગકોંગ બીજા દેશોની સાથે આપસી ન્યાયિક સહાયતાના મામલામાં ઉચિત વ્યવસ્થા કરી શકે છે.

તેઓએ કહ્યું કે જો ભારત હોંગકોંગ વિશેષ પ્રશાસકીય ક્ષેત્રથી ઉચિત આગ્રહ કરે છે તો અમારું માનવું છે કે હોંગકોંગ સંબંધ મુદ્દા પર પોતાના મૂળભૂત અને સંબંધિત કાનૂનો તથા ભારતની સાથે સંબંધ ન્યાયિક સમજોતાના અનુરૂપ કદમ ઉઠાવશે.

હવે જ્યારે ચીને એવું કહ્યું છે કે હોંગકોંગ ન્યાયિક સમજોતાના અનુરૂપ કદમ ઉઠાવી શકે છે, અધિકારીઓનું કહેવું છે કે હવે હોંગકોંગ અને ભારતની વચ્ચે થયેલા ભગોડા અપરાધીનું સમર્પણ સમજોતા અમલામાં લાવી શકાશે

પંજાબ નેશનલ બૈંક થી જોડાયેલા 12,700 કરોડ રૂપિયાના ઘોટાલામાં નીરવ મોદી ભારતમાં વાંછીત છે. રિપોર્ટો અનુસાર હાલ તે આ સમયે હોંગકોંગ માં છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.