રોજ રાત્રે આ જગ્યા પર કૃષ્ણ, રાધા અને ગોપીઓ સાથે રમે છે રાસલીલા, જોનાર બની જાય છે પાગલ !

0

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે ચમત્કારોથી ભરપૂર છે. એવી જેક જગ્યા હે નિધીવન. જ્યાં હાલમાં પણ કૃષ્ણ આવે છે રાધા અને ગોપીઓ સાથે રાસ રમવા. અને એવું પણ કહેવાય છે કે રોજ સાંજ થતાં જ પશુ પક્ષીઓ પણ આ વન છોડીને ચાલ્યા જાય છે.

સાંજ થતાં જ આ નિધીવનબે બંધ કરી દેવામાં આવે છે. અહિયાં આવેલા તમામ લોકોને બહાર નીકળી જવાની સૂચના આપવામાં આવે છે. કેમકે એવું કહેવાય છે કે, રાત્રે અહીંયા ભગવાન કૃષ્ણ આવે છે અને ગોપીઓ સાથે રાસ રમે છે. આટલું જ નહીં જે પણ વ્યક્તિ રાસલીલા જોવાનો પ્રયાસ કરે છે, તે કાં તો પાગલ થઈ જાય છે કાં’ તો તેનું મૃત્યુ થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન કૃષ્ણની રાસ લીલા જોવાની ઈચ્છા રાખનાર અત્યાર સુધીમાં કેટલાય ભક્તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.

આ એક એવું વન છે. જેમાં વધારે તુલસીના જ ઝાડ છે. અને એ પણ જોડામાં છે. સાંજ પડતાં જ આ તુલસીના જોડા ગોપીઓના રૂપમાં સજીવન થઈ રો રાત્રે રાધા ને કાન સાથે રાસલીલા રમે છે ને પાછા સૂર્યોદય થતાં જ ગોપીઓ આ તુલસીના ઝાડ બની જાય છે.

વનની આસપાસ ઘણા ઘર આવેલા પણ ખાસ વાત તો એ છે કે એ ઘરોના બારણાં પણ વન તરફ નથી રાખતા. જેવો મંદિરનો ઘંટ વાગે અને સાંજ પડે કે તરત જ લોકો પોતાના દરવાજા બંધ કરી નાખે છે.

અને જે લોકોના ઘરના દરવાજા વન તરફ હતા તે લોકોએ પણ સાંજ પડતાં જ દરવાજા તો બધ કરે જ છે સાથે ત્યાં ઈંટો પણ મૂકી દે છે. બારણાં જ નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here