નિક અને પ્રિયંકા ના લગ્ન ની 8 તસ્વીરો થઇ વાઇરલ, વરમાળા ના સમયે થયું કંઈક એવું કે….

0

નિક અને પ્રિયંકા ના લગ્ન પછી ત્રણ-ચાર દિવસ પછી પણ લોકો વચ્ચે લગ્ન ને લઈને એક્સાઈટમેન્ટ ઓછી નથી થઇ રહી, કેમકે તેમના લગ્ન ના ફોટા એક પછી એક સામે આવે છે.અને દરેક ફોટામાં નિક અને પ્રિયંકા ની વચ્ચે ની કેમેસ્ટ્રી અને પ્રેમ જોવાથી વધે છે આમ પણ અમે પ્રિયંકા – નિક ની લગ્ન ની વધારે ફોટો બતાવી ચુક્યા છે પણ તેમના હિન્દૂ રિવાજ થી થયેલા લગ્ન ની એક-બે જ ફોટો સોશ્યિલ મીડિયા પર જોવા મળ્યો હતો અને હવે ફોટો ના એક પછી એક આવવાના કારણે થોડા ફોટો વધારે આવી ગયા. કે જેમાં પ્રિયંકા દુલ્હન ના લાલ જોડા માં કોઈ પરી થી ઓછી લાગી રહી ન હતી.

પ્રિયંકા અને નિક ને માટે તેમનાં લગ્ન નો કાર્યક્રમ ખતમ થઇ ગયો હશે, પણ તેમના ફોટો ને લઈને એક્સાઈટમેન્ટ ઓછી નથી થઇ રહી, તેથી તો જેવા  તેમનાં લગ્નનો  નવો  ફોટો સોશ્યિલ મોડિયા માં આવે કે તરત જ વાયરલ થઇ જાય છે,એ આવી રીતે વાયરલ થાય છે, કે તે લોકો ના સ્ટેટસ માં પણ પ્રિયંકા અને નિક ની ફોટો જોવા મળે છે.

હમણાં જે પ્રિયંકા ની ફોટો આવી છે કે જેમાં તે સબ્યાસાચી નો આઉટફિટ માં કોઈ રાજકુમારી થી ઓછી નથી લાગતી. પ્રિયંકા કોઈ રાજકુમારી ની જેમજ મંડપ માં આવતી દેખાય છે. પ્રિયંકા માથામાં ઘુંઘટ કાઢીને મંડપ માં આવે છે. ત્યાં મંડપ માં બેઠેલા અને વરમાળા ના સમય ના બી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા છે.

જણાવીએ કે પ્રિયંકા ચોપડા ને તેના ઇન્ડિયન લગ્નમાં ડિઝાઈનર સબ્યાસાચી નો લહેંગો પહેરીયો છે. લાલ રંગ નો લહેંગો ની સાથે પ્રિયંકા એ માંગ ટીકો ,ગળાથી 7 વાર ગુમાવી સરળ હાર ,બંગડી અને કાલિર પહેર્યું છે.તો ત્યાં નિક જોનાસ એ સિલ્ક ની શેરવાની , હાથ વડે એમ્બ્રોઇડરી કરેલ ચિકન દુપટો અને ચંદેરી સાફો માંકોઈ રાજકુમાર થી ઓછો નાથી લાગતો। જોવો ફોટો માં

Dulhan Photosજણાવીએ કે પ્રિયંકા ની ક્રિશ્ચન લગ્ન માં હોલિવૂડ નો ફેમસ ડિઝાઈનર રાલ્ફ લોરેન એ ડિઝાઇન કરી હતી,જણાવીએ કે  રાલ્ફ લોરેન ને આનાથી પહેલા ખાલી પોતાના ઘર વાળા માટે બે લગ્ન ના ગાઉન ની ડિઝાઇન કરી હતી

અને ત્રીજો ગાઉન પ્રિયંકા માટે ડિઝાઇન કર્યો છે.

 

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here