પ્રિયંકા ના પહેલા નિકનું રહ્યું હતું આ 8 અભિનેત્રી સાથે અફેયર, જસ્ટિન બીબર પર હતો તેની પ્રેમિકા ને ગર્ભવતી કરવાનો આરોપ….

0

રણવીર-દીપિકા ના લગ્ન પછી હવે પ્રિયંકા ના લગ્ન ની ચર્ચા ચાલી રહી છે.જણાવી દઈએ કે બંને ના લગ્ન જોધપુર ના ઉમ્મેદ ભવનમાં થવાના છે. લગ્ન હિન્દૂ અને ક્રિશ્ચિન રિવાજો એમ બંને રીતે થવાના છે. લગ્ન માટે નિક જૉનસ ભારત પણ આવી ચુક્યા છે. જણાવી દઈએ કે નિક પ્રિયંકા ના પહેલા આ 8 અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહી ચુક્યા છે.1.જણાવી દઈએ કે નિક ની પ્રિયંકા સાથે ની પહેલી મુલાકાત ક્વાન્ટિકો ના સેટ પર થઇ હતી. પછીથી બન્ને ડેટ કરવા લાગ્યા હતા.
2. ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ મિલી સાયરસ નિક ની પહેલી પ્રેમિકા હતી. વર્ષ 2006 માં બંને એ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે નિક ની ઉંમર માત્ર 13 વર્ષ જ હતી. બંને ની પહેલી મુલાકાત ચૈરિટી ઇવેન્ટ માં થઇ હતી. 3. મિલી સાથે ના બ્રેક અપ પછી નિક ની મુલાકાત વર્ષ 2008 માં સેલેના ગોમેજ સાથે થઇ હતી. સેલેના પણ એક એક્ટ્રેસ છે. પણ અમુક સમય પછી વર્ષ 2009 માં બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. જણાવી દઈએ કે સેલેના નું અફેયર જસ્ટિન બીબર ની સાથે પણ રહી ચૂક્યું છે. જસ્ટિન પર સેલેના ને પ્રેગ્નેન્ટ કરવાનો આરોપ લાગ્યો હતો.4. જયારે વર્ષ 2012 માં નિક એ ડેલ્ટા ગુડ્સ ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ડેલ્ટા ગુડ્સ પણ નિક સાથે વધુ સમય ટકી શકી ન હતી. 5. જેના પછી નિક ને ઓલિવિયા કલ્પો પસંદ માં આવી. નિક અને ઓલિવિયાનું રિલેશન બે વર્ષ સુધી ચાલ્યું હતું જે નિક નું સૌથી લાબું ચાલનારું અફેયર માનવામાં આવે છે.6.જેના પછી વર્ષ 2015 માં નિક નું દિલ કેંડાલ જેનર પર આવી ગયું હતું. 7. નિક એ વર્ષ 2015 માં પહેલી વાર પોતાનાથી મોટી છોકરી ને પસંદ કરી હતી. કેટ હડસન જે નિક કરતા 14 વર્ષ મોટી હતી. બંને ને ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા હતા.8. જેના પછી નિક ને કીલી કોલિન્સ સાથે જોવામાં આવતા હતા. વર્ષ 2016 માં બંને એકબીજા ને ડેટ કરી રહ્યા હતા.9. છેલ્લે પ્રિયંકા ને મળતા પહેલા નિક વર્ષ 2017 માં જોર્જિયા ફૉલર ને ડેટ કરી રહ્યા હતા. Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here