બોયફ્રેન્ડ નિક જૉનસ થી સંપત્તિ ના મામલામાં ખુબ જ પાછળ છે ભાવી પત્ની પ્રિયંકા ચોપરા, સંપત્તિ જાણીને દંગ રહી જાશો….

0

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ પોતાના પ્રેમી નિક જૉનસ ની સાથે લગ્ન કરવા જઈ રહે છે. બંને 2-3 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં સાત ફેરા લેવાના છે. તેઓની કેમેસ્ટ્રી અને પ્રેમ નો અંદાજો તેઓની રોમેન્ટિક તસ્વીરો જોઈને લગાવી શકાય છે. જણાવી દઈએ કે નિક એક અમેરિકી સિંગર, મ્યુઝીશીયન અને એક અભિનેતા પણ છે.
આટલી છે નિક ની સંપત્તિ:

જ્યારથી તેઓના રિલેશન ની ખબર આવી હતી તેઓને મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. લગ્ન માટે નિક નો પરિવાર તથા અન્ય મિત્રો ભારત આવી ચુક્યા છે.જણાવી દઈએ કે પ્રિયંકા હાલના સમયમાં સૌથી ધનવાન અભિનેત્રીઓ માની એક ગણવામાં આવે છે, અને ઘણા સમયથી તે બોલિવુડ ની સાથે સાથે હોલીવુડમાં પણ કામ કરી રહી છે, પણ જણાવી દઈએ કે પ્રિયંકા ના થનારા ભાવિ પતિ નિક તેનાથી અનેક ગણા પૈસાદાર છે.જણાવી દઈએ કે નિક એક ફેમસ સિંગર છે અને તેના ગીતોના ફેન્સ દુનિયાભરમાં છે. તેને મોટા મોટા શો માં પરફોર્મ કરતા પણ જોવામાં આવ્યા છે. મોંઘી ગાડીઓથી લઈને આલીશાન ઘર જેવી તમામ સુવિધાઓની ચીજો તેની પાસે છે.  નિક એ ચાઈલ્ડ આર્ટિસ્ટ ના રૂપમાં પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. જેના પછીથી તેની લોકપ્રિયતાનો ગ્રાફ લગાતાર વધતો ગયો હતો.
જો કે પ્રિયંકા એ પણ હોલીવુડમાં આવ્યા પછી પોતાની કમાણીમાં અનેક ગણો વધારો કર્યો છે અને વર્ષ 2017 માં તેની કમાણી નો આંકડો 10 મિલિયન ડોલર એટલે કે વર્ષ નો 68 કરોડ રૂપિયા જઈને પહોંચ્યો હતો.જયારે તેના થનારા ભાવિ પતિ નિક ની કુલ સંપત્તિ ની વાત કરીયે તો તે 25 મિલિયન ડોલર એટલે કે 171 કરોડ રૂપીયા કરતા પણ વધુ છે. જો કે પ્રિયંકા ને એ વાતનો કોઈ ફર્ક નથી પડતો કે કોની કમાણી સૌથી વધુ છે. હાલ તો તે આ બધાથી દૂર પોતાના લગ્નના રિવાજો પુરા કરવામાં લાગેલી છે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here