નીચેના 7 ચિત્રોમાં ભેદ પારખો, જોઈએ કેટલા સાચો જવાબ આપી શકે છે. અહી ક્લિક કરી જુવો

0

દોસ્તો, તમને તો ખબરજ હશે કે આજ કાલ ફેસબુક, કે સોશિયલ મીડિયા પર ઘણી એવી બાબતો જોવા મળે છે. એમાંની અમુક એવી હોય છે કે જે ખુબ મોટા પાયે વાયરલ થતી હોય છે. સોસોયલ મીડિયા પરના અમુક ટાસ્ક એવા હોય છે કે લોકો તેમનું સોલ્યુશન લાવવા માટે મથામણ કરતા હોય છે. એવો એક ટાસ્ક અમે તમારા માટે લાવ્યા છીએ. જેનો સાચો જવાબ ભાગ્યેજ કોઈ આપી શક્યા છે. જોઈએ તમારામાંથી કોણ આ ટાસ્કને ઉકેલી શકે છે.

દોસ્તો, અહી કેટલીક તસ્વીરો આપેલી છે. જેમાં બે ચિત્રો એક સરખાજ આપેલા છે, પણ ફર્ક માત્ર થોડો જ છે જે તમારે શોધી બતાવવાનું છે.

#7 Picture 4

અહી આપેલા મોનાલીસા નાં ચિત્ર માં તમારે ફેદ શોધી કાઢવાનો છે. જે મુશ્કેલ છે, પણ તમે ટ્રાઈ તો કરી શકોજ છો.

#6 Picture 2

અહી આપેલા ચિત્રને જુઓ. ચોક્કસ આ ચિત્ર આગળના ચિત્ર કરતા થોડું અઘરું છે. પણ જો તમે પ્રોપર રીતે જોશો તો કદાચ આ ડીફીક્લટી ને તમે સોલ્વ કરી શકશો.

#5 Picture 3

હવે આ ફોટોને જુઓ. શું દેખાઈ છે તમને ? આ પણ કદાચ આગળના કરતા થોડું મુશ્કેલ કામ છે. અમે અહી 4 ભેદને શોધી શકીએ છીએ તમારું શું કહેવું છે? શું તમે પણ 4 ભેદ શોધી શકો છો કે નહિ?

#4 Picture 1

હવે અમે તમને કાઈક અલગ આપી રહ્યા છીએ. અહી આપેલા સુંદર ચિત્રને જુઓ. શું તમે અહી આપેલા ચિત્રમાં આ ભેદ શોધી શકો છો કે નહિ? અહી માત્ર આ ચિત્રમાં આ સુંદર યુવતીને જોવાની નથી, પણ ભેદ શોધવાનો છે.

#3 Picture 5

અહી આપેલા ચિત્રમાં ભેદ શોધવો ખુબ સહેલો છે. માટે જલ્દી શોધી બતાવો.

#2 Picture 6

આ ચિત્ર વિશે તમારું શું કહેવું છે. માત્ર થોડું ફોકસ કરો, જવાબ મળી જાશે.

#1 The Final Picture

આ ચિત્ર કદાચ તમારો વધુ ટાઇમ લેશે. કેમ કે આ ટાસ્ક ખુબ ડીફીકલ્ટ છે.
અમને આશા છે કે તમે આ ટાસ્ક કદાચ  સોલ્વ કરી શક્યા હશો. પણ નહી, તો નીચે આપેલો વિડીઓ જોઈ તમારો જવાબ મેળવી શકો છો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!