ન્હાવાના સમયે શરીરનાં આ હિસ્સાઓ પર સાબુ લગાવવો પડી શકે છે ભારી, જાણો કારણ…

0

ઘણા લોકો નાહવાના સમયે પોતાના અમુક હિસ્સાઓ પર સાબુ લગાવાની ભૂલ કરી બેસતા હોય છે, જેનું નુકસાન તેઓએ બાદમાં ચુકવવું પડતું હોય છે. તમારું આવું કરવું તમને મુસીબત આપી શકે છે. આવો તો જાણીએ એવા ક્યા અંગો છે જ્યાં ક્યારેય પણ સાબુ લગાવવો ન જોઈએ. ડોકટરોની માનીએ તો શરીરના ગુપ્ર હિસ્સાઓ પર સાબુ લગાવવાથી ત્વચા નરમ પડી જાય છે. જેને લીધે વ્યક્તિને ખૂજલીની સમસ્યા આવી શકે છે.ઘણા લોકો નહાવાનાં સમયે શરીરના ગુપ્ત અંગો પર એક વાર નહિ પણ ઘણી વાર સાબુ લગાવતા હોય છે. તેઓનું આવું કરવું ખતરાની નિશાની છે. જણાવી દઈએ કે, શરીર પર એક કરતા વધુ વાર સાબુ લગાવવાથી તે જ્ગ્યા પર વધુ પસીનો આવે છે. જેને લીધે ત્વચા ડ્રાઈ બની જાય છે.
છતાં પણ જો તમને કોઈ અંગ પર ખુજલીની સમસ્યા છે તો સમય પર તેનો ઈલાજ કરાવી લો નહિ તો મોટી બીમારીનું કારણ પણ બની શકે છે.  પણ હવે પછી ન્હાતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારા ગુપ્ત અંગો પર સાબુ ન લાગવો જોઈએ.
સાથે જ ઘણા લોકો નાહ્યા બાદ ટોવેલથી પોતાના શરીરને રગડી રગડીને સાફ કરતા હોય છે. આવું કરાવાના સમયે તેઓને લાગતું હોય છે કે તેઓની ત્વચા વધુ સાફ બની જાશે પણ વાસ્તવમાં તેવું નથી. આવું કરવાથી ત્વચા ડ્રાઈ બની શકે છે. સાથે જ શરીરથી વાળ ખરવાનો ખતરો પણ આવી શકે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.