ભારતમાં આવી રહી છે 2 પૈડા વાળી કાર, 80 KM ની માઈલેજ આપશે અને કિંમત માત્ર 50 હજાર, વાંચો વિગત

0

છોકરાઓની બાઈક્સ ના પ્રત્યે ઉત્સુક્તા ખૂબ રહે છે, પણ હકીકત એ છે કે બાઈક આજે  માત્ર છોકરા કે યુવાઓ ની  જ પસંદ નથી પણ સામાન્ય લોકોનો પણ એક મહત્વપૂર્ણ હિસ્સો બનતી જઈ રહી છે. તમે સામાન્ય બાઈક્સ થી લઈને સુપર બાઈક્સ સુધીના તમામ મૉડલ જોયા હશે પણ આજે જે મૉડલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે તમને હેરાન કરી દેશે.આ નવું મૉડલ તમને બાઈક અને કાર બંને ની મજા આપી શકશે. જે તમને વરસાદ માં ભીના થવાથી પણ બચાવશે કેમ કે તે પુરી રીતે કવર કરેલી છે.
બાઈક્સ ના શોખીન લોકો માટે આ એક સારી ખબર છે કેમ કે અમેરિકા માં 2 વ્હીલર કાર લોન્ચ સહીત તેને ઘણા દેશો માં ટેસ્ટ ડ્રાઇવ માટે લોન્ચ કરવામાં આવેલી છે, જે વાત્સવમાં બાઈક ની જેમ જ દેખાય છે. આ 2 વ્હીલર કાર એક ઇલેક્ટ્રિક કાર છે, જે એક વાર ચાર્જ કર્યા પછી તમે તેને 400 કિલોમીટર સુધી ચલાવી શકશો.
તેનો બહાર થી દેખાવ પણ એકદમ સુંદર છે અને લોન્ચ થવાની સાથે જ લોકોમાં તેનો ખુબ કે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે હજી તે સ્પષ્ટ નથી નથી થઇ શક્યું કે આ 2 સિટર ઇલેક્ટ્રિક કાર બજારમાં લોકો માટે ક્યારે ઉપલબ્ધ થાશે.
જો કે એ તો ચોક્કસ છે કે આ બાઈક ના બજારમાં આવતા જ બાઈક જગત માં ખુબ પરિવર્તન જોવા મળી શકે તેમ છે.
તેની એક 31 કિલોવોટ વીજળી ની મોટર છે જે પ્રતિ કલાક 82 કિમિ સુધી ચાલી શકે છે. તેના પહોળા ટાયર  તેને રસ્તા પર બેલેન્સ બનાવી રાખવામાં મદદ કરે છે અને સાથે જ આરામદાયક ના મામલામાં પણ આ બાઈક અન્ય ની તુલનામાં વધુ બેસ્ટ માનવામાં આવી છે. જણાવી દઈએ કે આ બાઈક ની કિંમત માત્ર 85,000 રૂપિયા છે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here