Net Worth-આ એન્જીનીયરોની કમાણી જોઇને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે….જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં….


આજે  હર એક જગ્યા પર એન્જીનીયર ઉપલબ્ધ છે. જોવા જઈએ તો આજે ભારતમાં જેટલી સ્કૂલો નથી તેના કરતા તો વધારે એન્જીનીયરીંગ માટેની કોલેજો હશે. જો કે અમે મજાક કરી રહ્યા છીએ અને અન્જીનીયરો પણ જાણે જ છે કે કેવી રીતે પોતાને હાસ્યાસ્પદ બનાવવું. અહી અમે અમુક ધનિક લોકોનું લીસ્ટ બતાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ એન્જીનીયરની ડીગ્રી મેળવેલી છે.

1. Leonid Mikhelson:

Novate ના આ ચેઈરમેન  Leonid Mikhelson એ સિવિલ એન્જીનીયરની ડીગ્રી મેળવેલી છે. Forbes મેગેઝીનના મંતવ્ય પ્રમાણે તેનો હાલનો વોર્થ $17.2 બિલિયન એટલે કે 1,11,447 કરોર છે.

2. Vladimir Lisin:

મેટલર્જિકલ એન્જીનીયરીંગ ડીપ્લોમાં કરેલા Vladimir Lisin એ રશિયા માં એક વિશાળ સ્ટીલ સામ્રાજ્ય બનાવ્યું છે. તેનો નેટ વોર્થ લગભગ  $17.2 બિલીયન એટલે કે 1,11,447 કરોર છે.

3. Len Blavatnik:

Len Blavatnik બ્રિટીશ અમેરિકન ટાયકોન ઉદ્યોગપતિ છે. જેણે કોમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી મેળવેલી છે. તેનું નવું વોર્થ   $19.8 બિલિયન એટલે કે  1,28,294 કરોર ની આસપાસ છે.

4. Mukesh Ambani:

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ કેમિકલ એન્જીનીયરની ડીગ્રી મેળવેલી છે. જેનો હાલનો વોર્થ  $41.4 બિલિયન એટલે કે 2,68,550 કરોર ની આસપાસ છે.

5. Sergey Brin:

ગુગલના કો-ફાઉંડર અને Alphabet કંપનીના પ્રેસિડંટ  Sergey Brin નું નેટ વોર્થ  $45.1 બિલિયન એટલે કે  2,92,225 કરોર છે.

6.Larry Page:

આલ્ફાબેટ( The Parent company of Google) ના CEO Larry Page નું નેટ વોર્થ $46.3 બિલિયન 3,00,000 કરોર છે.

7. David Koch:

David Koch રાસાયણિક રીતે કેમિકલ એન્જીનીયર છે. જેનો નેટ વોર્થ $47.7 બિલિયન છે. જે  Koch Industries ના વાઈઝ પ્રેસીડંટ છે.

8. Bernard Arnault:

ચેઈર મેન અને વિશ્વની મોટી લકઝરિયસ કાપળની બ્રાંડ  Louis Vuitton ના CEO નો નેટ વોર્થ $60.9બિલિયન એટલે કે 3,94,601 કરોર છે.

9. Mark Zuckerberg:

Mark Zuckerberg ને કોણ ઓળખતું નહિ હોય.  CEO અને ફેસબુક ના ફાઉંડર નો નેટ વોર્થ $71.3 બિલિયન એટલે કે 4,61,988 કરોર છે.

10. Bill Gates:

દુનિયાનો સૌથી રીચેસ્ટ મેન અને માઈક્રોસોફ્ટના CEO નો નેટ વોર્થ $89.3 બિલિયન એટલે કે 5,78,619 કરોર છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

Net Worth-આ એન્જીનીયરોની કમાણી જોઇને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે….જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં….

log in

reset password

Back to
log in
error: