જે શો માંથી એને હાંકી કાઢી, એ જ શો ની છે જજ, 3 BHK માં રહે છે અને ચલાવે છે Audi-BMW અને મર્સીડીઝ જેવી મોંઘી ગાડીઓ…રસપ્રદ લેખ એક ગીત ગાવાના લઈ રહી છે લાખો રૂપિયા….

0

બોલીવુડ સિંગર નેહા કકકડ હાલમાં સિંગિંગ રીઅલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ’ની જજ બની રહી છે. ખાસ વાત એ છે કે નેહાએ તેના કરિયરની શરૂઆત આ જ શો ની સેકન્ડ સિઝન સાથે શરૂઆત કરી હતી. જ્યારે નેહા ફક્ત 11 મી ક્લાસમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેણી શોના ભાગરૂપે એક પ્રતિયોગીકર્તા બની હતી.
નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. કેમકે તેની આગળ પસંદગી જ થઈ ન હતી. એ પછી તેને તેણે સંગીત શીખવાનું શરૂ કર્યું. નેહા એ તેના ભાઈ ટોની કક્કડ ને બહેન સોનું કક્કડ પાસેથી તાલીમ લીધી હતી.
નેહાના કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તે તેના ભાઈબહેનના જાગરાતેમાં ગીતો ગાતી હતા. હાલમાં નેહા હાલ વર્સોવા સ્થિત 3 બી.એચ.કે. ઍપાર્ટમેન્ટમાં રહે છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે.

1. ફીસ –
નેહા આજે બૉલીવુડના ટોચના અને સૌથી મોંઘા સ્ત્રી ગાયકોમાંની એક છે. 10 થી 15 લાખ પૂરા નેહા એક ગીતને ગાવાના લઈ રહી છે.જે તેના એક ગીતાનો ચાર્જ છે. . જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીતકમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.

2. કાર કલેક્શન
નેહા પાસે તેની 8 કાર છે. આમાં ઓડી ક્યૂ 7 (67.76 મિલિયન), રેન્જ રોવર (49.10-64.65 લાખ) અને બીએમડબલ્યુ જેવી કારનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા નેહાએ મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ 350 ની ખરીદી કરી હતી. તેમની નવી કારની કિંમત 95.72 લાખ છે.
3. જો વાત આપણે નેહાની નેટવર્થની કરીએ તો જી મેગેઝિન મીડિયાના જણાવ્યા પ્રમાણે, નેહાની નેટવર્થ 51.80 કરોડ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here