‘વેલેન્ટાઈન ડે’ પર નેહા કક્ક્ડ ના જીવનમાં પાછો આવ્યો પ્રેમ, જોઈને પોતાને પણ ના થયો વિશ્વાસ ….

0

આગળના દિવસોમાં પોતાની એક પોસ્ટ દ્વારા નેહા કક્ક્ડ એ હિમાંશ કોહલી ની સાથેના બ્રેકઅપ ને લઈને અમુક સંજોગો ને જવાબદાર ગણાવ્યા હતા. આ પોસ્ટ માં નેહા એ હિમાંશ ને જવાબદાર ન ગણતા પોતાના ભાગ્ય નો જ વાંક કાઢ્યો હતો. આ વાત નો હજી તો થોડો જ સમય થયો છે કે વેલેંટાઈન ડે નો ખાસ મૌકો આવી ગયો અને ખાસ મૌકા પર નેહા ને એક ખાસ સરપ્રાઈઝ પણ મળી છે, જે તેણે ક્યારેય પણ સપનામાં વિચાર્યુ ન હતું.હિમાંશ કોહલી ના બ્રેકઅપ પછી નેહા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. બંને એ એક બીજાને અનફોલો પણ કરવાનું શરૂ કરી દીધુ હતું. નેહા, હિમાંશ ની સાથેની એક સમયે પોસ્ટ કરેલી તસ્વીરોને પણ હટાવી લીધી હતી. આ વાત ને ભૂલવામાં નેહા ને ઘણો સમય લાગી ગયો. તેના પછી નેહા સિંગલ રહેવાના ફાયદા જણાવતા નજરમાં આવી હતી.
આ દિવસોમાં નેહા સિંગલ છે એવામાં તેણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે વેલેન્ટાઈન ના ખાસ મૌકા પર તેને આવી સરપ્રાઈઝ મળશે. નેહા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેને એક પ્રસ્તાવ મળ્યો છે. એક વ્યક્તિએ ઘૂંટણો પર બેસીને તેને ફૂલ, ગિફ્ટ્સ અને કાર્ડ આપ્યા અને પોતાના પ્રેમ ને જાહેર કર્યુ હતું.
નેહા એ તે ફેન્સ ને આપેલી ભેંટ ને કબુલ કરી લીઘી અને ધન્યવાદ પાઠવ્યો. તેના પછી નેહા એ તે ફૈન્સ ને ગળે લગાડી લીધો અને તેને કિસ પણ કરી. વિડીયો માં નેહા ખુબ જ ખુશ અને દિલ ખોલીને હસી રહેલી નજરમાં આવી હતી. તેની સાથે નેહા એ લખ્યું,’Back stage last night! Valentines Day Surprise. I’m so lucky I have #NeHearts like You. Love My NeHearts.આ વિડીયો ને 13 લાખ થી વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. આગળના દિવસોમાં નેહા એ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી હતી. આ પોસ્ટ માં નેહા એ લખ્યું,”ડિયર મીડિયા…અમારું બ્રેકઅપ ખરાબ રીતે થયું નથી અને ના તો અમારું રિલેશન ખરાબ હતું. તમે ગમે તેવા આરોપ ના લગાવો. મને લાગે છે કે બ્રેકઅપ માં કોઈની પણ ભૂલ નથી. બની શકે કે ભગવાન ને અમારું આ રિલેશન જ પસંદ માં આવ્યું ન હોય. આવી વાતો કરીને નકારાત્મકતા ના ફેલાવો…સારી વાતો કરો અને સકારાત્મકતા ફેલાવો”.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here