સિંગર નેહા કક્કર શૂટિંગ પૂરું થતા જ ઓન સ્ક્રીન પર ઉતારવા લાગી ગાઉન… તો સોનુ નિગમ જોતો જ રહી ગયો, જાણો શું છે મામલો

0

થોડા દિવસો પહેલા ગાયિકા નેહા કક્કડ તેના બ્રેકઅપને કારણે ચર્ચાઓમાં હતી. એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું કે બ્રેકઅપના કારણે નેહા ડિપ્રેશનમાં હતી. જો કે, હવે તે બ્રેકઅપના દુઃખને ભૂલીને જીવનમાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર નેહા કક્કડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એવું કઈંક કરી રહી છે કે જે જોઈને સિંગર સોનુ નિગમ પણ ચકિત થઇ જાય છે.

આ વિડીયો નેહા અને સોનુ નિગમના ફોટોશૂટનો છે. ફોટોશૂટ દરમિયાન નેહા બ્લેક કલરના ગાઉનમાં જોવા મળે છે. ફોટોશૂટ પૂરું થતા જ, નેહાએ ગાઉન ઉતારી લીધું, જે જોઈને સોનુ નિગમ આશ્ચર્યચકિત થઇ જવાનું અભિવ્યકિત કરે છે. પણ આ પછી તરત જ સોનુ નિણ મસ્તીના મૂડમાં આવી જાય છે અને નેહાને ગાઉન પહેરવાનો પ્રયત્ન કરે છે. શૂટ દરમિયાન, બંને મજા જણા મસ્તી કરતા નજરે ચઢે છે.

આ વિડીયો નેહા કક્કડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયો શેર કરતા તેને લખ્યું છે કે “નેહું કે ફોટોશૂટ સોનુ નિગમ કે સાથ.”

જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા નેહાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બ્રેકઅપ પછી તે ડિપ્રેશનમાં હતી. થોડા જ સમય પહેલા નેહાનું તેના બોયફ્રેન્ડ હિમાંશુ કોહલી સાથે બ્રેકઅપ થઇ ગયું. બંનેના બ્રેકઅપનું કારણ તો નથી જણાવ્યું પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે ઇન્ડિયન આઇડલનો એક પ્રતિસ્પર્ધી બંનેના બ્રેકઅપનું કારણે બન્યો છે.

સિંગર નેહા કક્કડ ની બાથરૂમ ની 5 તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાઇરલ, તમે પણ જોઈ લો…

બૉલીવુડ ની ફેમસ સિંગર નેહા કક્કડ એકવાર ફરીથી ચર્ચાનો વિષય બનેલી છે. આ વખતે તે કોઈ પોતાના ગીત ને લીધે કે કોઈ નવી ગાડી ખરીદવાને લીધે નહિ પણ પોતાની સુંદર તસ્વીરો ને લીધે ચર્ચામાં બનેલી છે. જણાવી દઈએ કે નેહા નું સ્ટારડમ કોઈ અભિનેત્રી થી ઓછું નથી. તે મોટાભાગે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
બાથરૂમ ની તસ્વીરો વાઇરલ:
નેહા ની અમુક બાથરૂમ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. હાલમાં જ તે કતર સ્થિત દોહા ગઈ હતી. આ તસ્વીરો ત્યાંના જ હોટેલ ના બાથરૂમ ની છે.

હોટેલે આપેલી સુવિધાઓ થી ખુશ થઇ નેહા:નેહા દોહા સ્થિત વેસ્ટીન હોટેલ માં રોકાઈ હતી. તેમણે હોટેલ ના બાથરૂમ માં પોતાના દ્વારા લીધેલી તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. નેહા ને હોટેલ દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ અને તેઓનો વ્યવહાર ખુબ જ પસંદમાં આવ્યો હતો. તેમણે તેના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે,”આટલી લાજવાબ દેખભાળ એન વ્યવસ્થા માટે વેસ્ટીન દોહા નો ધન્યવાદ ખાસ કરીને હાથેથી બનવાલેયી ઢીંગલી(ડોલ)માટે ”.હોટેલવાળા એ ભેંટ માં આપી હતી ઢીંગલી:

નેહા જે હોટેલમાં રોકાઈ હતી, તેઓએ નેહા ને ભેંટ માં હાથેથી બનેલી ઢીંગલી આપી હતી. આ ઢીંગલી નેહા જેવી જ દેખાતી હતી. નેહા એ પોતાની બાથરૂમ વાળી તસ્વીરોની સાથે એક અન્ય ફોટો પણ શેયર કરી છે જેમાં તે પોતાના હાથમા તે ઢીંગલી ને લઈને ઉભેલી જોવા મળી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

સ્કૂલ ની બહાર સમોસા વહેંચતા હતા નેહા કક્ક્ડ ના પાપા, આજે એક ગીત ની લે છે આટલી ફી…

29 વર્ષ ની ઉંમર માં નેહા કક્ક્ડ ના ગીતો પર આજે પુરી દુનિયા ઝૂમવા લાગે છે, પણ અહીં સુધી પહોંચવાની જે રાહ છે તે ખુબ જ મુશ્કિલ ભરી રહી છે. ઋષિકેશ થી મુંબઈ સુધી ની સફર નક્કી કરનારી નેહા કક્ક્ડ નું જીવન સંઘર્ષ થી ભર્યું રહ્યું છે. નેહા 4 વર્ષ ની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006 માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશન ના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી.નેહા કક્કડ ઉત્તરાખંડ ની રહેવાસી છે. જણાવી દઈએ કે ઋષિકેશ ની જે સ્કૂલ માં નેહા ની સ્કૂલિંગ થઇ છે તે સ્કૂલ ની બહાર તેના પિતા સમોસા વહેંચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવાર માં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ના હતા. દેવી જાગરણ મા ગાઈ ને નેહા એ ખુદ ના અવાજ ને નીખાર્યું હતું. અહીંથી જ તેની બૈજિક ટ્રેનિંગ થઇ હતી.નેહા એ ખુદ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે વાત ને લઈને તેને સ્કૂલ ના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહા એ ક્યારેય પણ પોતાનું મનોબળ ને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનત ના બલ પર નેહા એ આજે આ મુકામ મેળવ્યો છે. આજે નેહા એક ગીત ના લાખો રૂપિયા લે છે.જણાવી દઈએ કે હાલમાં જ નેહા એ મર્સીડીઝ બેન્ઝ ની શાનદાર SUV GLS350d ખરીદી છે. નેહા એ આ જાણકારી ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર ફોટો પોસ્ટ કરીને આપી છે. આ દરમિયાન નેહા એ લખ્યું કે,”છોટી સી લડકી કી બડી સી ગાડી”. જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. નેહા એ પોતાના એકાઉંટ પર પોતાની નવી  ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે પોતાના હાથમાં ફૂલો નો ગુલગસ્તો લઈને ઉભેલી છે. નેહા ની આ ગાડી ની કિંમત 82 લાખ રૂપિયા છે.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here