OMG: બોલીવુડની આ હોટ વીતેલા જમાનાની અભિનેત્રીએ આજે ચુપચાપ લગન કરી લીધા …. વાંચો અહેવાલ ક્લિક કરીને

લગ્ન ની તો સિઝન ચાલે છે,વિરાટ અનુષ્કા થી લઈ હાલ માં સોનમ કપૂર ના લગ્ન ની વાતો પુરી નહતી પડતી, ત્યાં નેહા ધુપિયા ના લગ્ન ની પણ ખબર આવી પહોંચી.

આજે દિલ્હી માં પુરા રિતીરીવાજ સાથે પંજાબી સ્ટાઇલ થી લગ્ન કર્યા .

નેહા ધુપિયા એ એના ઈંસ્ટાગ્રામ માં એના લગ્ન ની તસવીરો ઉપલોડ કરી.
અને સાથે લખ્યું.

“મારી લાઈફ નો બેસ્ટ ડિસિઝન.આજે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, હેલો ધેર હસબન્ડ, અંગદ બેદી.”

નેહા ધુપિયા ના લગ્ન બૉલીવુડ એકટર અંગદ બેદી સાથે થયા છે.

અંગદ બેદી એ પણ એના ઈંસ્ટાગ્રામ માં એના અને નેહા ધુપિયા ના લગ્ન વિધિ નો ફોટો મૂકી અને લખ્યું.
” બેસ્ટ ફ્રેન્ડ…..હવે વાઈફ…. વેલ હેલો ધેર…વાઈફ , નેહા ધુપિયા.”

નેહા ધુપિયા અને અંગદ બેદી ના ફેન્સ ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર માં લગ્ન ની વધામણી દઈ રહ્યા છે.

નેહા ધુપિયા એ 2002 ની સાલ માં મિસ ઇન્ડિયા બની અને ત્યાર બાદ પોતાનું કરીઅર બૉલીવુડ માં ,
અજય દેવગણ ની કયામત ફિલ્મ થી શરૂ કર્યું.

અંગદ બેદી એ પણ ઘણી ફિલ્મો માં કામ કરી ચુક્યો છે ,
ફાલતુ, ઊંગલી, પિંક , ડીઅર જિંદગી અને ટાઇગર ઝીંદા હૈ.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!