નવરાત્રી ના દિવસો માં કરો આ 5 કામ, તમારી દરેક મનોકામનાઓ થઇ જાશે પુરી…. વાંચો આર્ટિકલ

0

નવરાત્રી નો પવિત્ર તહેવાર 10 ઓક્ટોમ્બર થી શરૂ થવાનો છે. આ દિવસો માં માતા ની નવ રૂપમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી અને ઘડા અથવા લોટાની સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રી ના છેલ્લા દિવસે કન્યા પૂજન કરીને વ્રત ને પૂર્ણ કરવામાં આવે છે. દરેક લોકો નવરાત્રી ના દિવસોમાં સાચા મન અને ભક્તિ થિ પુજા આરાધના કરે છે. આજે અમે તમને નવરાત્રીના દરમિયાન પાંચ જરૂરી એવા કર્યો વિશેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ કાર્યો કરશો તો તમને પણ માતા નો આશીર્વાદ પ્રાપ્ત થાશે અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જાશે.

આવો તો જાણીએ આ 5 જરૂરી કામ વિશે:

1. નવરાત્રી ના દિવસો માં માતાની ભક્તિ સાચા મનથી કરો, તમે માતાના મંદિરે જાઓ અને ત્યાં ભગવતી નો પાઠ જરૂર કરો.2. એવુ માનવામાં આવે છે કે નવરાત્રીના પવિત્ર દિવસો માં માતા ને  રોજ સ્વચ્છ જળ કે ગંગાજળ ને અર્પણ કરવામાં આવે તો તેનાથી માતા પોતાના ભક્તો પર તરત જ પ્રસન્ન થઇ જાય છે.3. નવરાત્રીના નવ દિવસો માં માતા ને દરેક દિવસ વિશેષ શૃંગાર કરવું જોઈએ અને આઠમાં દિવસે તેની વિશેષ પૂજા કરવી જોઈએ આવું કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.
4. જો તમે ગાય ના દેશી ઘી માં ભગવતી ની અખંડ જ્યોત પ્રગટાવો છો તો તેનાથી તમને માતાની કૃપા પ્રાપ્ત થાય છે.5. જો કોઈ વ્યક્તિ નવરાત્રી ના દિવસોનું વ્રત નથી કરતા તો એવામાં સાદા ભોજન નું જ સેવન કરો. ડુંગળી, લસણ, માંસાહાર ભોજન નો ઉપીયોગ ન કરવો જોઈએ.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!