નવરાત્રીમાં કરી રહ્યા છો ઉપવાસ?, તો લો આ હેલ્થી ફરાળી 7 આઈટમ – જે તમને ખુબ મદદ કરશે એનર્જી મેળવવામાં

ગુરૂવારથીથી નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે, તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય .

મૌસમી – વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ.  વિટામિન સી  મૌસમી સંક્રમણથી બચાવે છે.

કેળા- કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે.

પપૈયુ- વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં ગેસની તકલીફથી બચાવે  છે.

બટાટા- બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

છાશ- પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે.

સાબૂદાણા- સાબૂદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવના કામ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે.

કૂટ્ટૂ- એના લોટથી શીરો, દલિયા કે ખીર સરળતાથી પચી જાય છે . અને ઉપવાસમાં પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. પણ એને રાંધવા માટે ઘી નો પ્રયોગ ન કરવો નહી તો આરોગ્યને નુકશાન થશે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!