નવરાત્રીમાં કરો આ ગુપ્ત 4 કામ, થશે મનની ઈચ્છા પૂરી ને બનશે બગડેલ કામ …વાંચો આર્ટિકલ

1

તમે બધા જાણો છો કે નવરાત્રી તહેવાર પ્રારંભમાં થવા જય રહ્યો છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર 10 ઓક્ટોબરથી શરૂ થશે છે અને નવરાત્રીના 9 દિવસોમાં દેવી દુર્ગાના સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે. જે ભક્તો માતા રાની સાચ્ચા મનથી પૂજા કરે છે, તેની પ્રાર્થના સાંભળી છે અને માતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે, આ દુનિયામાં ભાગ્યે જ માતા હશે જે તેના બાળનું ન સાંભળે. માટે જ માતા પોતાના ભક્તોના દુખ જોઈને ,સાંભળીને તરત જ એમના દુખ દૂર કરવા માટે આવી જશે વહારે ભક્તોની. આજે અમે તમને નવરાત્રીના એવા ગુપ્ત કામ જણાવવા જય રહ્યા છીએ જે કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ અડચણો દૂર થશે ને શાંતિ પ્રાપ્ત થશે.
આ ગુપ્ત કામ જે નવરાત્રા દરમ્યાન જ કરવાના હોય છે, ને આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે કે પૂજા અને ખોરાક હંમેશા વ્યક્તિને છુપાવીને જ કરવામાં આવે છે, આવા ઘણા કાર્યો છે. અને કોઈએ જોવા ન જોઈએ કે જેથી કામ અમે આ ગુપ્ત કરવાનું કહી રહ્યા છીએ જો એ કામ તમે નવરાત્રીમાં કરશો તો માતાના ચાર હાથે આશીર્વાદ જરૂર પ્રાપ્ત થશે.

ચાલો જાણીએ કે એ 4 કામ વિષે :

ધ્યાન મંત્રનો જાપ કરવો

નવ દેવીઓના નવ ધ્યાન મંત્ર છે, કદાચ જે વ્યક્તિ આ બાબતથી પરિચિત છે, તે દિવસે તે માતાની પૂજા કરી જરૂર આશીર્વાદ મેળવી શકશે. આ મંત્ર ખૂબ જ સહેલાઇથી પ્રાપ્ત થઉ જશે. ઓછામાં ઓછા 108 માતાના ધ્યાન મંત્ર કરવાના હોય છે. જે ભક્તો આ કરે છે, તેમને ખાસ ફાયદો છે, જો કોઈ આ મંત્ર ગુપ્ત રાખે તેને તો આ મંત્ર વરદાન સમાં છે.

ધન પ્રાપ્તિ માટે :

જે વ્યક્તિ પૈસાને લગતા લાભો મેળવવા માંગે છે તેણે સાંજે ખાસ રીતે માતાની ઉપાસના કરવી જોઈએ, જો કે આ ઉપાયાથી માત્ર ધન લાભ જ થવાની સંભાવના છે. તમે પૂજા શરૂ કરો તે પહેલાં, તમારા આસનને બરોબર સામે 9 દીવા પ્રગટાવો. થાળીમાં એક સ્વસ્તિક બનાવો. અને તેને પણ તમારી સામે જ રાખી દો. અને પૂજામાં ફૂલનો હાર અને કંકુ જરૂર લેવાના છે. આ રીતે નવરાત્રીના નવ દિવસ સુધી રોજ સાંજે માતાની પૂજા કરો, તે ચોક્કસપણે તમને લાભ થશે ને મન એકાગ્ર થશે.

ઈચ્છાપૂર્તિ માટે તુલસીની સામે પ્રગટાવો દીવો :

જો તમે નવરાત્રીમાં તમારી ઇચ્છા પૂરી કરવા માંગો છો, તો તમારે તેને દરરોજ તુલસી માતાની સામે ઘીનો દીવો જરૂર પ્રગટાવો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રખવાનું છે કે આ દીવો તમારે અડધી રાત્રે જ પ્રજાવલ્લિત કરવાનો છે. આમ કરવાથી તુલસી માતા ખૂબ જ ખુશ થશે. પણ તમારે આ પ્રયોગ વિષે કોઈનેકહેવાનું નહીં.

ગુપ્ત દાન :

તમે જરૂરિયાતમંદ વ્યક્તિને જો દાન કરશો તો દેવી ખૂબ જ ખુશથશે. જો તમે ઈચ્છો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાને નડલે તેનો ઈલાજ પણ કરાવી શકો છો. અથવા તો કોઈના સંતાનનો ભણવાનો ખર્ચ પણ ઉઠાવી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ બધી જ વસ્તુ તમારે કોઈને પણ કહેવાની નથી.

ઉપર જણાવેલ ગુપ્ત વસ્તુઓ તમે કરી શકો છો. એ ઉપાયો કરશી એટ્લે એ અસરકારક સાબિત તોથશે જ . સાથે સાથે તમારી બધી જ ઈચ્છાઓ પણ પૂરી થશે. અને દેવી નવ દુર્ગાની કૃપા પણ તમારા પર બની રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here