નવરાત્રી ક્યારે શરૂ થાય છે..?? અને કયા દિવસે માં ના કયા રૂપની પૂજા કરવામાં આવે છે…જાણો આર્ટિકલ માં

0

અશ્વિન મહિનાની શુકલ પક્ષ એ નવરાત્રી શરુ થાય છે.10 ઓક્ટોબર બુધવાર 2018 થી નવરાત્રી શું થાય છે. અને 19 ઓકટોબર શુક્રવાર 2018 એ પૂરી થાય છે.નવરાત્રિ નવ દિવસોમાં દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે… એવી માન્યતા છે કે આ સમય દરમિયાન માતા ભક્તોની પુકાર સાંભળે છે. તેમજ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં ના નવ સ્વરૂપો…. શૈલપુત્રી, બ્રહ્મચારિણી ,ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાય,કાલરાત્રિ ,મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આ દિવસોમાં લોકો વ્રત પણ રાખે છે અને દસમા દિવસે કન્યા પૂજન પછી વ્રત ખોલે છે.

  • 10 ઓક્ટોબર બુધવાર 2018 = માં શૈલીપુત્રી પૂજા, બ્રહ્મચારિણી પૂજા
  • 11 ઓક્ટોબર ગુરૂવાર 2018=માં ચંદ્રઘંટા પૂજા
  • 12 ઓક્ટોબર શુક્રવાર 2018=માં કૂષ્માંડા પૂજા

13 ઓક્ટોબર શનિવાર 2018માં સ્કંદમાતા પૂજા

  • 14 ઓક્ટોબર રવિવાર 2018 પંચમી તિથિ સરસ્વતી આહવાન.
  • 15 ઓક્ટોબર સોમવાર 2018=માં કાત્યાની પૂજા
  • 16 ઓક્ટોબર મંગળવાર 2018=માં કાલરાત્રિ પૂજા
  • 17 ઓક્ટોબર બુધવાર 2018=માં મહાગૌરી પુજા દુર્ગા અષ્ટમી,મહા નવમી
  • 18 ઓક્ટોબર ગુરુવાર 2018 =નવરાત્રી પારણ
    19 ઓક્ટોબર શુક્રવાર 2018 = દુર્ગા વિસર્જન, વિજયાદશમી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here