નાસ્ત્રેદમસે 2019 માટે કરેલી આ ભયાનક ભવિષ્યવાણી શું સાચી પડશે? હિટલર, 9/11 ની જેમ આ પણ સાચી પડશે?

0

નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી ને જો તમે સંકેત માની રહ્યા છો તો 2019 માં તમારા માટે તે એક ચિંતિત કરનારી ખબર છે. 2019 માં આ ફેમસ ફ્રેન્ચ ભવિષ્યવક્તા ના અનુસાર યુદ્ધ શરૂ થઇ શકે છે. નાસ્ત્રેદમસ એ તાનશાહ હિટલર અને અમેરિકા માં 9/11 હુમલા ને લઈને જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી નીકળી હતી.જો કે 1999 માં પૃથ્વી ના બરબાદ થવાની ભવિષ્ય વાણી પુરી રીતે ખોટી રહી હતી.14 ડિસેમ્બર 1503 ના રોજ ફ્રાન્સ માં જન્મેલા નાસ્ત્રેદમસ એ છંદો અને કવિતાઓ ના માધ્યમથી ભવિષ્યવાણી કરી છે. 2019 માં ત્રીજા વિશ્વ યુદ્ધ ના વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણી ની સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે આ યુદ્ધ સહેલાઈથી ખતમ નહિ થાય. 3 દશકો સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલી શકે તમે છે.પુસ્તક માં યુરોપમાં થનારા ભોજન ની સમસ્યા એટલે કે ભૂખમરો અને અમેરિકા, કેનેડા માં મોટા એવા ભયંકર તુફાન આવવાની પણ સંભાવના જાહેર કરવામાં આવી હતી.

જો કે નાસ્ત્રેદમસ ની ભવિષવ્યવાણી વાળા આ પુસ્તક માં બધું જ ખરાબ લખવામાં આવેલું નથી. અમુક સારા સંકેતો પણ દર્શાવામાં આવ્યા છે જેમાંથી એક છે કે આ દરમિયાન વિશ્વ યુદ્ધ ના મોટા નેતા સકારાત્મક ભૂમિકા નિભાવશે. જળવાયુ પરિવર્તન અને તેનાથી થનારા ખતરાઓ થી છુટકારો મેળવવા માટે અલગ અલગ દેશો એક સાથે જોડાઈજાશે. મેડિકલ સાઇન્સ ના ક્ષેત્ર માં તરક્કી થાશે અને તેનાથી મનુષ્ય 200 વર્ષો સુધી જીવન જીવી શકશે.

ઘણા એવા લોકો ને નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી પર ખુબ જ વિશ્વાશ છે કેમ કે હિટલર ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી એકદમ સટીક હતી. હિટલર માટે પુસ્તક માં સંકેત હતા કે તે કોઈ નદી ના કિનારા ની પાસે ના ગામ માં ગરીબ પરિવાર માં જન્મ લેશે. એવામાં હિટલર નો જન્મ પણ ગરીબ પરિવાર માં જ થયો અને ત્યાંથી નદી પણ એકદમ પાસે જ હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here