નશામાં ધુત સગાઈ કરવા માટે પહોંચ્યો આ યુવક, યુવતી પક્ષના લોકોએ કર્યું આવું સ્વાગત જાણીને હેરાન રહી જાશો….

0

18 એપ્રિલના રોજ એક યુવતીની બારાત આવવાની હતી..સજીને દુલ્હન બનવાનું સપનું તેણે પણ જોયું હતું…પોતાના નવા ઘરે જાશે…આંખોમાં ન જાણે કેટલા સપનાઓ હતા..પણ સગાઈના જ દિવસે બધા જ સપનાઓ ચકનાચૂર થઇ ગયા. ઉત્તર પ્રદેશના ખુર્જા ઇલાકાનાં અરનીયા થાના ક્ષેત્રનાં ગામમાં આયોજીય સગાઈ સમારોહનાં દૌરાન જયારે છોકરો નશાની હાલતમાં પહોંચ્યો તો તેને જોઇને યુવતીના લોકો દંગ જ રહી ગયા હતા. યુવકે વિચાર્યું હતું કે સસુરાલમાં લોકો તેનું ખુબ જ સ્વાગત કરશે પણ અહી યુવકનું એવું સ્વાગત કરવામાં આવ્યું કે જાણીને તમે પણ હૈરાન જ રહી જાશો.
જ્યારે યુવતી પક્ષનાં લોકોએ યુવકને આવી હાલતમાં જોયો તો તેઓએ સગાઈ માટે ઇનકાર કરી દીધો. તેના બાદ સમારોહમાં બંને પક્ષોની વચ્ચે હંગામા શરુ થઇ ગયો.સુચના પર પહોંચેલી પોલીસ બંને પક્ષોનાં લોકોને લઈને થાને આવી ગઈ. ઘણી રકજક બાદ પોલીસે બંને પક્ષોમાં સમજોતા કરાવ્યું.અનારીયા થાના ક્ષેત્રનાં ગામ નિવાસી યુવકના લગ્ન અલીગઢ થાના ક્ષેત્રનાં નક્કી થયા હતા. 18 એપ્રિલનાં રોજ લગ્ન હતા. સોમવારે સગાઈ માટે ગામમાં યુવતી પક્ષના લોકો પહોંચ્યા હતા. કહેવામાં આવે છે કે સગાઈ સમારોહમાં યુવતી પક્ષના લોકોએ યુવકને નશાની હાલતમાં જોઈ લીધો હતો.   તેને જોઇને યુવતી પક્ષનાં લોકો ભડકી ગયા અને હંગામા કરવા લાગ્યા. માં-મનોવ્વલનાં બાદ પણ યુવતી પક્ષના લોકો પોતાની દીકરીના લગ્ન કરવા માટે તૈયાર ન હતા. કોઈએ 100 નંબર પર મામલાની સુચના આપી દીધી. પોલીસ મૌકા પર પહોંચી ગઈ અને બંને પક્ષોનાં લોકોને લઈને થાને આવી ગઈ. ઘણી રકજક બાદ મામલાનો સમજોતો થયો. યુવતી પક્ષના લોકો રિશ્તો તોડવાની વાત કરતા ચાલ્યા ગયા. થાના પ્રભારી ડીપી સિંહે જણાવ્યું કે બંને પક્ષોમાં સમજોતા થઇ ગયા છે. કોઈ પ્રમાણ મળવા પર કારવાહી શરુ કરવામાં આવશે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.