નરેન્દ્ર મોદીનો ડુપ્લીકેટ છે આ વ્યક્તિ, જ્યાં પણ જાય છે તૂટી પડે છે લોકો….જાણો કોણ છે ? વાંચો ..

0

કહેવામાં આવે છે કે દુનિયામાં એક જેવા ચેહરા વાળા પાંચ લોકો હોય છે. આ આદમીને જોઇને તમને પણ એવું લાગશે કે આ બાબત એકદમ સાચી છે. મળો આ સાધારણ વ્યક્તિને જે હુબહુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવોજ દેખાઈ છે.

આજે અમે તમને નરેન્દ્ર મોદી જેવા દેખાતા વ્યક્તિને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, જે સાચે જ માં PM મોદીનો ડુપ્લીકેટ છે. સાચે જ તેને જોઇને કોઈની આંખો પણ ધોકો ખાઈ શકે છે.

આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ તેજીમાં વાઈરલ થઇ રહ્યો છે. તેમાં તે એકદમ ‘મોદી લુક’ માં નજરમાં આવી રહ્યો છે. માથા પર લાલ પાઘડી, સફેદ કુર્તો અને તેના પર લહરીયા સ્ટાઈલ. ત્યારેજ તો લોકો તેની પાછળ એક સેલ્ફી અને હાથ મિલાવવા માટે દોડી રહ્યા છે.

જણાવી દઈએ કે ‘સદન નાયક’ નામનો આ વ્યક્તિ કર્ણાટકનો રહેવાસી છે. જે કોઈએ તેને જોયા છે તેઓ તેને PM મોદી સમજીને તેમની તરફ દોડી પડ્યા છે. વિડીયોમાં તમે સારી રીતે જોઈ શકો છો કે લોકો કેવી રીતે તેમની સાથે હાથ મિલાવવા અને તેમની સાથે તસ્વીર લેવા માટે પડાપડી કરી રહ્યા છે.

ક્લીપમાં એક વ્યક્તિ તેને નામ પૂછે છે તો તે પોતાનું નામ તેઓને જણાવે છે. જણાવી દઈએ કે આની પહેલા પણ PM મોદીના આવા હમશ્લ્ક્સ સામે આવ્યા છે.

યુ ટ્યુબ પર તેમના જેવા દેખાતા આદમીઓનાં ઘણા વિડીયો અપલોડ કરેલા છે, જેમાં કોઈ ઓટોવાળો, કોઈ લોકલ નેતા તો કોઈ એક સામાન્ય માણસ છે. એવો જ એક સદન નાયક જેને તમે તસવીરોમાં જોયો છે. આ ન્યુઝ જોઇને કદાચ તમે પણ વિશ્વાસ કરવા લાગશો કે દુનિયામાં એક જેવા દેખાતા પાંચ લોકો હોઈ શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!