દર મહિને 3.5 કરોડ લોકોના ખાતામાં આવશે 3000રૂપિયા,જાણો શું છે નરેન્દ્ર મોદીની સ્કીમ …

0

લોકભવનમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ રામ નાઈકે કહ્યુ કે આ મહેનત કરનાર લોકો માટે ભેટ છે.ઉમરભર પરસેવાની કમાણી ખાવા વાળામાં કઇકનાં જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે રોજબરોજની જરૂરત માટે બિજાના મહોતાજ બની જાય છેપી.એમ – એસ.વાય.એમ યોજના લાગુ થયા પર આવુ નહિ થાય.
જો એ યોજનાથી આચ્છાદિત છે તો ૬૦ વર્ષની ઉમર પૂરી કરવા પર દર મહિને નક્કી સમય પર તેમના ખાતામાં ૩૦૦૦ રૂપિયા પેંશણાં રૂપથી આવી જશે.આવી યોજના વાળું ભારત દુનિયાનો પહેલો દેશ હશે.વિપક્ષને પસંદ નથી ગરીબોની ખુશાલી ત્યાં જ ડિપ્ટી સીએમ કેશવ પ્રશાદ મોર્ય એ પોતાના સંબોધનમાં કહ્યુ કે ગરીબોની ખુશાલી વિપક્ષને પસંદ નથી.
વાત કંઈક અરમ છે કે,તેમનું ગરીબહિત ફક્ત નારા સુધી સિમીત છે.એ ચાહે છે કે ગરીબ તેમની વોટબેંક બની રહે.આવા જ લોકો સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવે છે.એમની આલોચનાઑ ઇતર ગરીબી,બરોજગારી અને આતંકવાદની વિરુદ્ધ મોદી અને યોગી સરકારની જંગ ચાલુ રહેશે.ત્યાં જ શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મોર્ય એ કહ્યુ કે આપણા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ગરીનોનાં આ સપનાને સાકાર કરી રહ્યા છે.
બાકી તો બધાએ ગરીબોની ઠેકડી જ ઉડાવી.કહ્યુ કે આ યોજનાથી જોડાવા માટે ફક્ત આધારકાર્ડ અને બેંક પાસબુકની જ જરૂરત પડશે.પાત્રતા વિશે પોતે જ ઘોષણા કરવી પડશે.કાર્યક્રમ મા્ રાજ્યમંત્રી મનોહર લાલ કોરી,મુખ્ય સચિવ ડૉ અનૂપ ચંદ્ર પાંડે,પ્રમુખ સચિવ સુરેશ ચંદ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઑ હાજર હતા.ફેક્ટ ફાઈલ

– ૩.૫ કરોડ લોકો પ્રદેશનાં આવશે યોજનાનાં દાયરામાં

-૫૫ થી ૨૦૦ રૂપિયા વચ્ચે આપવું પડશે દર મહિને અંશદાન

-૩૦૦૦ હજાર રૂપિયા પેંશન મળશે ૬૦ વર્ષ પછી

-૧૮ થી ૪૦ વર્ષની વચ્ચેની ઉમરવાળા યોજના ને પાત્ર

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here