PM મોદીને નાના બાળકોએ રાખડી બાંધી: તો મોદીજી એ આપ્યા આશીર્વાદ – Photos જુવો ક્લિક કરીને

0

ગઈ કાલે જ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો છે. આ અવસરમાં બહેન ભાઈને રાખડી બાંધીને તેના જીવનભર રક્ષાની પ્રાર્થના કરે છે. આનંદ ઉત્સાહ ના આ તહેવાર માં આજના બીઝી શેડ્યુલ માંથી લોકોને અમુક સમય પરિવારની સાથે સમય વિતાવવાનો મૌકો મળી રહે છે.આ રક્ષા બંધન પર સોશિયલ મીડિયા પર અમુક ખાસ તસ્વીરો વાઇરલ રહી છે અને તે છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની. જણાવી દઈએ કે મીડિયા પર મોદી જી અમુક તસ્વીરો સામે આવી છે જેમાં તે રાખડી બંધાવી રહેલા નજરમાં આવ્યા છે.ખાસ વાત એ છે કે મોદી જી ને નાના નાના ભૂલકાઓ એ ખુબ આનંદ ઉત્સાહની સાથે રાખડી બાંધી હતી, આ દરમિયાન શાળા ની બાળકીઓ પણ મોદી જ ને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી.   પી એમ મોદી ની રક્ષા માટે બહેન ના રૂપે રાખડી બાંધવા માટે દિલ્લી ની અમુક મહિલાઓ પણ શામિલ થઇ હતી, આ તસ્વીરો મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. મોદી જી એ આ રાખડીના બદલામાં એક ભાઈ સ્વરૂપે તેઓને આશીર્વાદ આપ્યા હતા અને સાથે જ મોદી જી એ પુરા દેશને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. 

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here