નહિ જોયો હોય આવો રહસ્યમયી કુંડ, તાલી પાળતા જ પાણી આવે છે ઉપર….

0

તમે જલકુંડ તો ઘણા એવા જોયા હશે પણ આવો કરિશ્માઈ કુંડ કદાચ જ જોવા મળતો હશે. કેમ કે આ કુંડ સાથે એક અજીબ રહસ્ય જોડાયેલું છે જેને આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ સુલજાવી નથી શક્યા. આજે તમે અહી એક એવા કુંડ વિશે જાણી શકશો, જેના રહસ્ય વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકીત રહી જાશો અને એ પણ વિચારવા મજબુર થઇ જાશો કે વાસ્તવમાં આવું પણ થઇ શકતું હશે?

આ કુંડ ઝારખંડના બોકારો જીલ્લામાં છે. એક રીપોર્ટના આધારે તેની સૌથી ખાસ વાત એ છે કે જો તમે આ કુંડની પાસે ઉભા રહીને તાલી વગાળશો તો પાણી તેની જાતે જ ઉપરની તરફ નીકળી આવશે. આ કુંડમાં પાણી એટલી તેજીમાં નીકળે છે કે જાણે કોઈ વાસણમાં પાણી ઉકળી રહ્યું હોય.

બોકારો સીટી થી 27 કિમી દુર આ અનોખા કુંડમાં નહાવા માટે લોકો દુર-દુરથી આવે છે. આ કુંડ પર ઘણા વૈજ્ઞાનિકોએ રીસર્ચ કર્યું છે કે આખરે આ પાણી ક્યાંથી આવે છે, પણ આજ સુધી આ રહસ્યને કોઈ સુલજાવી શક્યું નથી.

આ કુંડને દ્લાહી કુંડના નામથી જાણવામાં આવે છે. આ કુંડ માંથી નીકળતું પાણી જુમઈ નામના નાલા માંથી થઈને ગંગા નદીમાં જાય છે. પાણી એકદમ સ્વચ્છ હોય છે. કુંડની નજીક દલાહી ગોસાઈના દેવ સ્થાન છે. અહી દરેક રવિવારે શ્રદ્ધાળુઓ પૂજા-પાઠ માટે આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.