નાભિ થી લઈને દાંતોમાં રાઈનું તેલ લગાવાથી થતા 7 ચમત્કારિક ફાયદા વાંચો – માહિતી શેર કરો

0

રાઈનું તેલ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખુબ જ ફાયદેમંદ છે. રાઈના તેલમાં ઘણા એવા તત્વો મળી આવે છે જે દર્દનાશકનું કામ કરે છે. સાંધાઓના દર્દ હોય કે પછી કાનનું દર્દ, રાઈનું તેલ એક ઔષઘીની જેમ કામ કરે છે. આપણા દેશના દરેક ઘરોમાં રાઈના તેલનો ઉપીયોગ કરવામાં આવે છે. ઘરના મોટા વડીલો પાસેથી પણ તમે રાઈના તેલના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે.

આ તેલમાં બીટાકેરોટીન, આયરન, ફૈટી એસિડ, કૈલ્શિયમ અને મેગ્નેશિયમ મોજુદ હોય છે. જે શરીરને ફાયદો પહોંચાડે છે. જો સુતા પહેલા તેને માથું, નાભિ કે પગમાં લગાળવામાં આવે તો તમને ઘણો ફાયદો મળશે. તેનાથી ઘણી એવી હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થઇ જાશે.

વાળમાં રાઈનું તેલ લગાવા પર:
રાતે સુતા પહેલા માથામાં રાઈનું તેલ લગાવાથી તણાવ દૂર થઇ જાય છે. તેનાથી વાળ કાળા હોવાની સાથે-સાથે મજબૂત પણ બને છે.

2. દાંતના દર્દમાં ફાયદેમંદ:

જો તમારા પણ દાંતોમાં દર્દ રહે છે તો રાઈના તેલમાં નિમક લગાવીને મસૂડો પર હલ્કી માલિશ કરો. આવું કરવાથી દાંતોનું દર્દ દૂર થઇ જાશે અને દાંત પણ મજબુત બની જાશે.

3. રાઈનું તેલ નાભિ પર લગાવો:

સુતા પહેલા નાભિ પર રાઈનું તેલ લગાવો, તેનાથી હોંઠ ફાટવાની સમસ્યા દૂર થઈ જાશે સાથે જ હોંઠ સુંવાળા મુલાયમ દેખાવા લાગશે. સાથે જ નાભિ પર રાઈનું તેલ લગાવાથી પેટ દર્દ અને ડાયજેશનની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

4. પગના તળિયા પર: રોજ રાતે સુતા પહેલા જો પગના તળિયા પર રાઈનું તેલ લગાવીને માલિશ કરવામાં આવે તો આંખોની રોશની તેજ થઇ જાય છે. જો તમને ઊંઘ યોગ્ય રીતે નથી આવતી તો આ નુસખો તમારા માટે બેસ્ટ છે.
5. ત્વચા માટે ફાયદેમંદ:
રાઈના તેલમાં વિટામિન ઈ ની પર્યાપ્ત માત્રા મળી આવે છે. તેના સેવનથી ત્વચાને અંદરથી પોષણ મળે જ છે સાથે જ તેને ચેહરા પર લગાવાથી તેજ પણ બની રહે છે.

6. ઓછી થઈ જાય છે સુજન:
નાભિમાં તેલ લગાવાથી શરીરના કોઈપણ ભાગમાં સુજનની સમસ્યા ખત્મ થઇ જાય છે. રાઈનું તેલ નાભિ પર લગાવાથી ઘૂંટણના દર્દમાં પણ રાહત મળે છે.

7. ઈજા પર લગાવો આ તેલ:
જો લાંબા સમયથી લાગેલી ચોંટ ઠીક નથી થઇ રહી તો રાઈનું તેલ લગાવો. અમુક દિવસો સુધી તેલ લગાવાથી તે સુકાઈને ઠીક થઇ જાશે. રાઈના તેલમાં એન્ટીબૈક્ટેરિયલ પ્રોપર્ટી મળી આવે છે જે ઇજાને ઠીક કરવાનું કામ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!