ના ફિલ્મો ના વિજ્ઞાપન અને ના ટીવી શો તો પછી કેવી રીતે ચાલી રહ્યો છે રેખા નો ખર્ચ ? જાણી ને તમે પણ રહી જશો હેરાન…

0

બોલિવૂડ ની સૌથી મશહૂર એક્ટ્રેસ રેખા 63 વર્ષ ની થઈ ચૂકી છે અને એમની ખૂબસૂરતી અત્યાર સુધી આજ ની એક્ટ્રેસ ને ટક્કર દે છે. રેખા એ એના કરીઅર માં ઘણી બધી ફિલ્મો કરી છે એન એમને એમના પ્યારા અંદાઝ થી અને સારી એવી એક્ટિંગ અને ખૂબસૂરતી થી બધા ના દિલો માં એમની જગ્યા બનાવી રાખી છે.એક સામાન્ય ભાનુરેખા ગણેશન થી બૉલીવુડ ની સૌથી મશહૂર એક્ટ્રેસ અને બધા ને ગમતી એક્ટ્રેસ રેખા બનવા નો સફર ઘણો કઠિન રહ્યો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રેખા તામિલ સ્ટાર જેમીની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લી ની દીકરી છે. ખબરો ની માનીએ તો કહેવાય છે કે જ્યારે રેખા એની મા ના પેટ માં હતી એ જ સમય એ એની માતા ના એના પિતા સાથે લગ્ન થયા. રેખા નું બાળપણ ખૂબ જ કાઠીનાઈ થી ભર્યું હતું. એમના પિતા જેમીની ગણેશન એ ક્યારેય રેખા ને એનું નામ આપ્યું જ નહતું.

જણાવી દઈએ કે પેહલા રેખા ખુબજ સિમ્પલ રીતે રહેતી હતી અને એ કારણે એમને ઘણી ફિલ્મો મળી નહીં અને અહીંયા સુધી કે લોકો ને એમનો કલર સાફ ન હોવા ને કારણે એમના પિતા જેમીની ગણેશન ને ક્યારેય રેખા ને એમનું નામ ન દીધું. પણ આટલુ બધું હોવા પછી પણ રેખા એ ક્યારેય હાર ન માની અને સાલ 1976 માં પોતાને પુરી રીતે ચેન્જ કર્યા બાદ “દો અંજાને ” ની સાથે બૉલીવુડ માં ધમાકેદાર એન્ટ્રી કરી.

આજે જે મકામ રેખા એ બૉલીવુડ માં હાસિલ કર્યું છે એ મારા ખ્યાલ થી કોઈ નથી કરી શકતું. પણ આજે રેખા ઘણા વર્ષો થી ફિલ્મો થી દુર રહે છે એવા માં બધા ના મન માં એક જ સવાલ આવતો હશે કે ફિલ્મો માં કામ ન કર્યા પછી પણ રેખા ના ખર્ચા કેવી રીતે ચાલતો હશે.

જણાવી દઈએ કે જો તમને એમ લાગતું હોય કે રેખા આટલા વર્ષો થી કોઈ પણ ફિલ્મ માં કામ નથી કરતી તો એવું બિલકુલ નથી. વર્ષ માં કોઈ એક ફિલ્મ માં તો રેખા જોવા મળી જ જશે. રેખા ની જલ્દી જ 2 ફિલ્મો આવા ની છે. ફિલ્મો સિવાય રેખા એના મુંબઈ અને દક્ષિણ ભારત માં સ્થિત ઘરો ના રેન્ટ થી જ એની ઇન્કમ બનાવી લે છે. આ વાત બધા જાણે છે કે રેખા રાજ્ય સભા માં સદસ્ય છે.

રેખા ને રાજ્ય સભા સદસ્ય હોવા ને કારણે સેલેરી પણ મળતી હોય છે અને આ બધા ને સિવાય રેખા એ આટલી ફિલ્મો કરી છે તો બચત પણ કરી જ હશે ને.

રેખા હંમેશા થી જ એટલા જ પૈસા ખર્ચ કરે છે જેટલા થતા હોય છે. જણાવી દઈએ કે રેખા ને કોઈ પણ એવોર્ડ શો માં બોલાવવા માટે પણ પૈસા આપવા માં આવે છે. જેમ કે તમે બધા ને ખબર જ હશે કે જ્યારે કોઈ મોટી વ્યક્તિ કોઈ શોપ કે પછી ઘર ના કોઈ ફંકશન રાખે છે ત્યારે સ્ટાર ને બોલાવે છે એવા માં જો રેખા ને પણ કોઈ બોલાવે છે તો રેખા એનો ચાર્જ લે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બિહાર સરકાર એ રેખા ને બિહાર ની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવી છે. રેખા એ તેના કરીઅર માં ઘણી મોટી મોટી ફિલ્મ કરી છે અને આજે પણ એનું નામ દેશ ની સૌથી મોટી એક્ટ્રેસ ની લિસ્ટ માં ગણવા માં આવે છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here