પ્રેમ ને મેળવવા માટે મુસ્લિમ બન્યા હતા આ 5 Bollywood સિતારાઓ, નંબર-3 એ તો છૂટાછેડા વગર જ કરી લીધા હતા લગ્ન….

0

આપણા દરેક ના જીવનમાં પ્રેમ ખુબ જ મહત્વ રાખે છે. દરેક કોઈને પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેય કોઈ સાથે પ્રેમ જરૂર થાતો હોય છે. કહેવાય છે કે પ્રેમ હંમેશા આંધળો હોય છે તે નાત-જાત ઉંમર નથી જોતો. એવામાં આપણા સમાજમાં લગ્ન પર અલગ અલગ ધર્મ ને લીધે વિવાદો થતા હોય છે અને લગ્ન થઇ શકતા નથી. એવામાં આજે અમે તમને અમુક એવા બોલીવડુ કિરદાઓ વિશે જણાવીશું જેઓ પોતાના ધર્મ ના વિરુદ્ધ પ્રેમ કરી બેઠા અને લગ્ન માટે પોતાનો ધર્મ પણ પરિવર્તન કરી ચુક્યા છે.

1.અમૃતા સિંહ:
સૈફ અલી ખાન ના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. જેમણે આ લગ્ન બધાથી છુપાઈને કર્યા હતા. તેઓના લગ્ન ને લઈને તેના ઘરના લોકો ખુબ જ નારાજ પણ હતા કેમ કે અમૃતા ઉમર માં સૈફ કરતા ખુબ મોટી હતી, અને તેઓનો ધર્મ પણ અલગ અલગ હતો. એવામાં અમૃતા સિંહ એ સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો.

2. શર્મિલા ટૈગોર:મંસૂર અલી ખાન પટૌદી અને શર્મિલા ની મુલાકાત વર્ષ 1965 માં થઇ હતી. પહેલી જ નજરમાં મંસૂર શર્મિલા ને પોતાનું દિલ આપી ચુક્યા હતા. પણ શર્મિલા ના મનમાં પ્રેમ જગાડવા માટે તેને 4 વર્ષ લાગી ગયા હતા. બંને ના લગ્ન ને લઈને તેઓનો પરિવાર ખુશ ન હતો કેમ કે બંને નો ધર્મ અલગ-અલગ હતો. મંસૂર સાથે લગ્ન કરવા માટે શર્મિલા પહેલા મુસલમાન બની, અને મુસ્લિમ રીત રિવાજો થી તેઓના લગ્ન કરવામાં આવ્યા હતા.

3.ધર્મેન્દ્ર:ડ્રિમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ ને અપનાવ્યો હતો. તે પહેલાથી જ વિવાહિત હતા અને પોતાની પત્ની ને છૂટાછેડા આપવા માંગતા હતા. એવામાં હિન્દૂ ધર્મ બે લગ્ન માટે ની પરવાનગી નથી આપતું, એવામાં તેમણે ઇસ્લામ ધર્મ ને અપનાવીને હેમા માલિની સાથે લગ્ન કર્યા.

4. દિવ્યા ભારતી:સુંદર અભિનેત્રીઓ ની લિસ્ટ માં દિવ્યા ભરતી નું નામ ટોપ પર આવે છે. તે આજે પણ લોકોના દિલોમાં જીવિત છે. દિવ્યા ભારતી ખુબ જ નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવનારી હિન્દી ફિલ્મ જગતની પહેલી અભિનેત્રી હતી. તેણે ઘણી એવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. દિવ્યા એ પોતાના કેરિયરની શરૂઆત માં જ નિર્માતા સાજીદ નડિયાદવાલા સાથે પોતાનો ધર્મ બદલીને 1982 માં લગ્ન કર્યા હતા.

5. આયશા ટાકિયા:હિન્દૂ પરિવાર માં જન્મેલી આયશા ટાકિયા એ ફરહાન આજ઼મી સાથે લગ્ન કરવા માટે પોતાના ધર્મ ને બદલાવ્યો હતો.લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી ફરહાન અને આયશા એ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.જણાવી દઈએ કે ફરહાન આજ઼મી અઢળક હોટેલ ના માલિક છે અને તેના પિતા અબુ આજ઼મી એક મોટા રાજનેતા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here