મુર્ગીની જેમ ઈંડા આપે છે 14 વર્ષનો આ બાળક, જોઇને ડોક્ટર્સના પણ હલી ગયા દિમાગ….

0

અત્યાર સુધીમાં આપી ચુક્યો છે 20 ઈંડા.

ઈંડા નું નામ સાંભળતા જ દિમાગમાં મુર્ગી દોડવા લાગે છે. ઈંડાથી બનેલી તમામ ચીજો વિશે વિચારતા જ મો માં પાણી આવવા લાગે છે. તેના સિવાય અમુક ઇંડાઓ એવા પણ હોય છે જે ખાસ ઇન્સાનો દ્વારા મહાનુભાવોને મળતા હોય છે. અરે અમે પરીક્ષા માં આવતા અંડાઓની વાત કરીએ છીએ. જે માસ્તર આપણને આપ્યા કરતા હતા.    જો કે આ એક મજાકની વાત હતી. પણ આજે અમે તે ઈંડાઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય કેમ કે અ ઇંડાઓ કોઈ મુર્ગી નહિ પણ એક ઇન્સાન આપે છે. હાલ માં જ એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં ઇન્ડોનેશિયાના એક છોકરાનો દાવો છે કે તે મુર્ગી ની જેમ ઈંડા આપે છે, સાથે જ અત્યાર સુધીમાં 20 ઇંડાઓ આપી ચુક્યો છે.

આ 14 વર્ષીય છોકરાનો દાવો કર્યા બાદ ડોકટર્સ પણ તેની રીસર્ચમા લાગી ચુક્યા છે. આવો તો જાણીએ પૂરો મામલો.

  1. ઇન્ડોનેશિયા નાં સુલાવેસીનો મામલો:

આ સવાલ નો જવાબ તો આજ સુધી મળી નથી શક્યો કે પહેલા મુર્ગી આવી કે ઈંડા. પણ ઇન્ડોનેશિયાનાં સુલાવેસી રાજ્યના ગોઆનો એક બાળક ઇંડાઓ આપે છે.

2. બે વર્ષથી આપી રહ્યો છે ઈંડા:

ઈંડા દેનારા આ બાળકનું નામ અકમલ છે અને તેની ઉમર 14 વર્ષ છે. તેના પિતાનું કહેવું છે કે અકમલ છેલ્લા 2 વર્ષથી ઇંડાઓ આપી રહ્યો છે.

3. ડોકટર્સ થયા હૈરાન:

જો કે ડોકટર્સ પણ અકમલ અને તેના પિતાના આ દાવાને ગણકાર્યો નહિ અને વિશ્વાસ પણ ન કર્યો. પણ જ્યારે તેઓએ ખુદ પોતાની આંખે જોયું ત્યારે તેઓને વિશ્વાસ નહિ આવ્યો.

4. સોનોગ્રાફી માં જોવા મળ્યા ઈંડા:

અકમલની વાતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે માટે જ્યારે ડોકટરોએ અકમલના પેટની સોનોગ્રાફી કરી તો તેમાં સાફ જોવામાં આવ્યું કે અકમલના પેટમાં વાસ્તવમાં ઇંડાઓ છે.

5. મુર્ગીના ઈંડા:

ત્યાના સ્થાનીય હોસ્પિટલમાં ડોકટર્સના અમુક દલે ઇંડાઓનું પરીક્ષણ કર્યું. તેઓએ જોયું કે આ ઇંડાઓ મુર્ગીનાં છે અને તેને જાણી જોઈને અકમલની અંદર નાખવામાં આવ્યા હતા.

6. હોસ્પિટલ નું છે આવું કહેવું:

ઇન્ડોનેશિયાની સ્થાનીય મીડિયાના હોસ્પિટલની પ્રવક્તાના હવાલે લખ્યું, ‘અમે સંદેહ છે કે ઈંડાને જાણી જોઈને છોકરાએ અંદર નાખ્યા હતા.

7. સાલમાં 20 ઇંડાઓ:

જ્યારે અકમલના પિતા સાથે વાત કરવામાં આવે તો તેઓએ કહ્યું, ‘બે વર્ષમાં તેમણે 18 અને આજે 2, તેવી રીતે અત્યાર સુધીમાં તે 20 ઇંડાઓ આપી ચુક્યો છે’.

8. ક્યારેક પીળું તો ક્યારેક સફેદ:

તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારે મેં પહેલું ઈંડુ ફોડ્યું હતું, ત્યારે તે અંદરથી પૂરી રીતે પીળું હતું જ્યારે એક મહિના બાદ જ્યારે તેણે બીજું ઈંડુ આપ્યું તો તેને ફોડવા પર અંદરથી પૂરું સફેદ હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.