મુંબઈ માટે નિકળા વિરાટ-અનુષ્કા, Airport પર આ ક્યુટ કપલનો આવો હતો અંદાજ….જુવો Photos

0

ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી હાલ મુંબઈમાં 26 ડીસેમ્બરના રોજ પોતાનું રીસેપ્શન સેલીબ્રેટ કરશે, 21 ડીસેમ્બરના રોજ દિલ્લીમાં તેમનો ગ્રેંડ રીસેપ્શન થયો હતો.

ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં જ 26 ડીસેમ્બરના રોજ પોતાનું રીસેપ્શન આપશે. તેના આગળના દીવસોમાં બંને સ્ટાર્સને એઈરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. તે સમયે અનુષ્કા વ્હાઈટ ફલોરલ ગાઉન અને વિરાટ બ્લેક ટીશર્ટ અને ટ્રાઉઝરમાં નજરમાં આવ્યા હતા.

દિલ્લી રીસેપ્શનમાં શિખર ધવન, સુરેશ રૈના અને ક્રિકેટર ગૌતમ ગંભીર પણ પહોંચ્યા હતા. તેની સાથે તેઓની પત્નીઓ પણ ઉપસ્થિત રહી હતી. પાર્ટીમાં શિખર ધવન વિરાટ-અનુષ્કાની સાથે ભરી ભરીને ડાન્સ કરતા નજરમાં આવ્યા હતા.

તેના સિવાય વિત્ત મંત્રી ‘અરુણ જેટલી’ પણ અહી પહોંચીને આ કયુંટ કપલને ખુબ શુભકામના આપી હતી.


દિલ્લી બાદ મુંબઈમાં થશે રીસેપ્શન, જે 26 ડીસેમ્બરના રોજ આયોજિત થશે.

જુઓ અનુષ્કા-વિરાટના એઈરપોર્ટ પરનો નજારો, જુઓ શાનદાર ક્યુટ ફોટોસ..

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!