એક છોકરીએ કહ્યું, “મને 100 કરોડ કમાઈ રહેલ છોકરો જોઈએ છે ? , કોઈ ટિપ્સ આપશો ?”, વાંચો મુકેશ અંબાણીનો જવાબ

0

મુકેશ અંબાણીનો જવાબ વાંચીને તમને આશ્ચર્ય થશે, આ યુવતીએ પૂછ્યો હતો પ્રશ્ન મુકેશ અંબાણીને કે, 100 કરોડનાં માલિક સાથે પરણવા શું કરવું જોઈએ ?

આજકાલ સોશિયલ મીડિયા ઉપર ભારતીય ઉધ્યોગપતિ મુકેશ અંબાણીનો એક પત્ર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ખરેખર, મુકેશ અંબાણીએ આ પત્રમાં એક છોકરીને જવાબ આપ્યો હતો. આ છોકરીએ મુકેશ અંબાણીને એક પત્ર લખ્યો હતો કે, 100 મિલિયનની આવક ધરાવતા છોકરા સાથે લગ્ન કેવી રીતે કરી શકાય ? એને એની મનની મૂંજવણ દૂર કરવાનો કોઈ રસ્તો બતાવતો પત્ર લખ્યો હતો. મુકેશ અંબાણીએ આ પત્રનો જ્યારથી જવાબ આપ્યો છે. ત્યારથી આ છોકરીના નસીબ જ બદલાઈ ગયા છે.

વાંચો પૂજા ચૌહાણનો પત્ર

“હું તમને જે કહી રહી છું એ એકદમ સાચું છે, હું 25 વર્ષની છું અને હું ખૂબ જ સુંદર છું. મારી ઇચ્છા છે કે હું એવા છોકરો સાથે લગ્ન કરીશ જે દર વર્ષે 100 મિલિયનથી વધુ કમાણી કરતો હોય.

તમે એવું વિચારતાં હશો કે હું લોભી છું. પરંતુ જે લોકો દર વર્ષે 2 કરોડ કમાઈ રહ્યા છે, તેઓને હવે મધ્યમ વર્ગ તરીકે ગણવામાં આવે છે. અને હું તમારી પાસેથી ટીપ્સમાંથી જાણવા માંગુ છું કે હું કેવી રીતે એક અમીર છોકરા સાથે લગ્ન કરી શકું. મે  50 કરોડની વાર્ષિક આવક ધરાવતા એક છોકરા સાથે ડેટ કરી હતી. પરંતુ એ છોકરો મારા માટે ન્યુ યોર્ક સિટીમાં ઘર ખરીદી સક્ષમ નથી. મારા મનમાં ઘણાં બધા પ્રશ્નો છે, જેનો જવાબ કદાચ તમે જ આપી શકો.

  1. 1. હું કેટલી ઉમરના અમીર છોકરાઓને લક્ષ્યમાં રાખું ?
  2. એવું કેમ હોય છે કે જે લોકો અમીર છે તેમનાં છોકરાઓ અને તેમની પત્નીઓ એટલી સુંદર નથી હોતી ? હું એવા કેટલાય લોકોને મળી છુ. જેણે અમીર સાથે લગ્ન કર્યા છે. પરંતુ તેઓ પોતે ખૂબ સુંદર ન હતાં.
  3. તમે કેવી રીતે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ચૂઝ કરો છો ?

પૂજાને મુકેશ અંબાણીનો જવાબ :

“પૂજા, મેં આ પત્રને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી છે,  તેમજ મોટાભાગની છોકરીઓ બિલકુલ તમારી જેમ જ વિચારતી હોય છે.  અને મને એવું લાગે છે કે આનો જવાબ હું જ કદાચ સરસ રીતે આપી શકીશ.  હું પોતે વાર્ષિક 100 કરોડથી વધુ કમાઉ છું એટલે કે હું તે છોકરોમાં આવું છુ જે છોકરાની શોધમાં છો.. જો હું ઉદ્યોગપતિ તરીકે કહું, તો તમારી સાથે લગ્ન કરવાનો મારો નીર્ણય એકદમ ખોટો છે. આનો જવાબ એકદમ સરળ છે જે હું તમને સમજાવું છુ.

જો હું તમારી બધી માંગોને અલગ કરું તો તમે પૈસાના બદલે તમારી સુંદરતા ને વેંચી રહ્યા છો, એટ્લે કે એક વ્યક્તિ પૈસા આપીને સુંદરતા ખરીદી રહ્યો છે. જે સમય સાથે ઓછી થઈ જશે. આ જ કારણે હું એક મહત્વપૂર્ણ મિલકત છું અને તમે એક મોટો ઘસારો સાબિત થઈ શકો છો. તમારી સુંદરતાની કિંમત 10 વર્ષ બાદ ઘણી ઘટી જશે. તેથી તમારે 100 કરોડ ધરાવતા મૂર્ખ કુંવારા કરોડપતિ યુવકને પરણવાને બદલે જાતે જ આગળ વધવું જોઈએ. જેથી તમે પોતે વર્ષે 100 કરોડની આવક ધરાવતા થઈ જાવ.”

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here