મુકેશ અંબાણી થી અનિલ અંબાણી સુધી, પત્ની ને કોઈ એ ગિફ્ટ કર્યુ જેટ તો કોઈ એ આપ્યો આઇસલેન્ડ – વાંચો આર્ટિકલ

0

જાણો એ લોકો વિશે જેણે તેની પત્ની ને સૌથી મોંઘા ગિફ્ટસ આપ્યા. તેની કિંમત લાખો માં નહીં પરંતુ કરોડો અને અરબો માં છે.

5 પતિ જેણે તેની પત્નીઓ ને આપ્યા સૌથી મોંઘા ગિફ્ટસ

ખાસ વાતો

મુકેશ અંબાણી એ પત્ની નીતા ને આપ્યુ 250 કરોડ નુ જેટ

બિયોન્સે એ પત્ની ને ગિફ્ટ માં આપ્યુ 2.7 બિલિયન નુ જેટ

અનિલ અંબાણી એ પત્ની ટીના ને ગિફ્ટ કર્યુ 400 કરોડ નુ યાચ

નવી દિલ્લી: પત્ની ને ગિફ્ટ દેવા ની વાત આવે છે તો તમે કેટલુ બજેટ રાખતા હશો! હજાર, 10 હજાર કે પછી 10 લાખ. પરંતુ આજે અહીં તમે જાણશો એ લોકો વિશે જેણે પોતાની પત્ની ને સૌથી મોંઘી ગિફ્ટસ આપી. તેની કિંમત લાખો માં નહીં પરંતુ કરોડો અને અરબો માં છે. મુકેશ અંબાણી થી રાજ કુંદ્રા સુધી, આ તે સેલેબ્સ છે જેમણે પોતાના પાર્ટનર્સ ને સૌથી કિંમતી ગિફ્ટસ આપી.

1. મુકેશ અંબાણી એ પત્ની નીતા અંબાણી ને આપ્યુ 250 કરોડ નુ જેટ

હવે વાત કરોડો ની છે તો અંબાણી પરિવાર નુ નામ આવવુ તો સ્વાભાવિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરમેન મુકેશ અંબાણી એ તેની પત્ની ના 44 માં જન્મદિવસ પર તેને એક લક્ઝરી જેટ ગિફટ કર્યુ. આ જેટ માં બાર, ગેમિંગ, મ્યૂઝિક સિસ્ટમ, શાનદાર બાથરૂમ અને માસ્ટર બેડરૂમ બધુ શામિલ છે. આ જેટ ની કિંમત છે લગભગ 250 કરોડ.

2. અનિલ અંબાણી એ પત્ની ટીના અંબાણી ને ગિફ્ટ કર્યુ 400 કરોડ નુ યોર્ટ

અંબાણી પરીવાર ના જ એક સદસ્ય અને રિલાયન્સ ગ્રુપ ના ચેરમેન અનિલ અંબાણી એ પત્ની ટીના અંબાણી ને એક લકઝરી યાચ(નૌકા) ગિફ્ટ આપી. તેની કિંમત છે લગભગ 400 કરોડ રુપિયા. ખાસ વાત એ છે કે આ યોર્ટ નુ નામ (Tian) ટીના અને અનિલ ના પહેલા બે અક્ષરો થી બનેલુ છે.

3. ડેવિડ બેકહમ એ પત્ની વિક્ટોરિયા ને આપ્યુ વાઈન નુ ખેતર

યુકે ના ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહમ એ તેની પત્ની ને જન્મદિવસ પર નાપા વેલી માં એક વીશાળ વાઈન નુ ખેતર ગીફ્ટ કર્યુ, જેની કિંમત લગભગ કરોડો માં છે.

4. જે-જે એ પત્ની બીયોન્સે ને આપ્યો આઇસલેન્ડ

ફેમસ રેપર જે-જે એ તેની સિંગર પત્ની ને તેના 29 માં જન્મદિવસ પર 12.5 એકર નો આઇસલેન્ડ ગિફ્ટ કર્યો. તેની કિંમત લગભગ
4 મિલિયન એટલે કે 27 કરોડ ની આજુબાજુ છે. ત્યાંજ, રિટર્ન ગિફ્ટ માં બીયોનસે એ પતિ ને પણ એક જેટ(Bombardier challanger 850 jet) ગિફ્ટ કર્યુ જેની કિંમત કરોડ નહીં પરંતુ 2.7 બિલિયન છે. આ જેટ માં લિવિંગ રૂમ, કિચન, બાથરૂમ અને બેડરૂમ પણ છે.

5. રાજ કુંદ્રા એ પત્ની શિલ્પા શેટ્ટી ને ગિફ્ટ કર્યો ફ્લેટ

આ કોઈ સાધારણ નહીં પરંતુ દુનિયા ની સૌથી લાંબી ઇમારત દુબઇ ની બુર્જ ખલિફા નો ફ્લેટ છે. 19 માં માળ પર નો આ ફ્લેટ રાજ કુંદ્રા એ શિલ્પા શેટ્ટી ને પહેલી એનિવર્સરી પર ગિફ્ટ કર્યો હતો. જેની કિંમત પણ કરોડો માં છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here