મુકેશ અંબાણી પાસે છે દુનિયાની 6 સૌથી મોંઘી ચીજો જે કોઈ બીજા ખરીદી શકે એમ નથી, વાંચો આર્ટિકલમાં એવું શું છે ખાસ?

0

મુકેશ અંબાણી એક એવું નામ છે જે કદાચ ખુદ પોતાનામાં એક ચર્ચાનો સાગર છે. તેના વિશે તમે જેટલી પણ જાણકારી સાંભળી હશે તેનાથી કઈકે ને કઈક તો પ્રેરણા દાયક જરૂર મળે છે. આજે અમે તમને ભારતના સૌથી અમીર વ્યક્તિ વિશે અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયામાં ખુબ ઓછા લોકો પાસે હશે. મુકેશ અંબાણી પાસે તે જે ચીજ છે જેને મેળવવા માટે મોટામાં મોટા લોકો પણ સપના જોતા હોય છે. આવો તો નજર કરીયે તેના આ લિસ્ટ પર.

1. બોઇંગ બિઝનેસ જેટ-2:
મુકેશ અંબાણી એ વર્ષ 2007 માં પોતાનું બીજું જેટ ખરીદ્યું હતું. 1004 વર્ગ ફૂટ કેબીન સ્પેસની સાથે આ જેટ 75 યાત્રીઓ માટે બેસવાની જગ્યા રાખે છે. મુકેશ અંબાણી એ આ જેટ માટે $ 73 મિલિયન ડોલર ની કિંમત ચૂકવી છે.

2. એન્ટેલિયા:મુકેશ અંબાણીના આલીશાન ઘર વિશે તો તમે સાંભળ્યું જ હશે કે તેના આ ઘરનું નામ મિથકીય દ્વીપ એન્ટેલિયા ના નામ પરથી રાખવામાં આવ્યું છે, એન્ટેલિયા ની કિંમત  $1 Billion dollars છે.

3. ફાલ્કન  900EX: અંબાણી ના ફાલ્કન  900EX વિમાનમાં એક મિડલિફ્ટ ઓફિસ, મ્યુઝિક સિસ્ટમ, સૈટેલાઈટ ટેલિવિઝન જેવી સુવિધાઓ છે. જેની કિંમત 13.3 મિલિયન ડોલર છે.

4. મેબૈક 62: મેબૈક 62 અંબાણીની એક અત્યંત શાનદાર કાર છે, જે બુલેટ પ્રુફ કાર છે જેમાં ટીવી સ્ક્રીન અને કોન્ફ્રેંસ જેવી સુવિધાઓ છે, જેની કિંમત 1 મિલિયન ડોલર કરતા પણ વધુ છે.

5. મર્સીડીઝ એસ ક્લાસ:આ કાર પણ બુલેટ પ્રુફ કાર છે અને તેમાં લેપટોપ ટીવી સ્ક્રીન પણ છે તે માત્ર 3.9 સેકન્ડમાં 0 થી 60 પર જઈ શકે છે અને અંબાણી એ આ કાર માટે 150, 000 ડોલરનું ભુગતાન કર્યું છે.
6. તેનો પરિવાર:દરેક ઇન્સાનના જીવનમાં તેનો પરિવાર ખુબ જ ખાસ હોય છે, મુકેશ અંબાણી પાસે પણ તેની પત્ની નીતા, બે દીકરા અને દીકરી પરિવારના સ્વરૂપે છે. એટલે કે તમે કહી શકો કે ભગવાને તેને દરેક ખુશી આપેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here