મુકેશ અંબાણીની પાર્ટીમાં આટલી મોંઘી ડ્રેસ પહેરીને આવી ઐશ્વર્યા રાઈ, કિંમત જાણીને રહી જાશો હૈરાન, ઐશનો આવો હતો અંદાજ, જુઓ ફોટોસ…

0

બોલીવુડની દિલકશ અદાકારા ઐશ્વર્યા રાઈ પાછળના ખુબ સમયથી પોતાની ફિલ્મ ‘ફન્ને ખાં’ ને લઈને ચર્ચામાં રહી છે. સાથે જ ઐશ મોટાભાગે પોતાના દોસ્તો, સગાઓ અને પાર્ટીઓમાં સ્પોટ કરી રહેતી હોય છે, તેના માટે તે સમય કાઢી જ લેતી હોય છે. એવોજ કઈક નજારો શનિવારે જોવા મળ્યો હતો જયારે ઐશ પોતાના પતિ અભિષેકની સાથે બીઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના ઘરે ડીનર પાર્ટી માટે પહોંચી હતી. જ્યાં તેમણે પૂરી લાઈમ લાઈટ ચોરી લીધી.

જો કે પોતાના ફૈશન સ્ટાઈલ્સથી દરેકને હૈરાન કરી દેનારી ઐશ આ પાર્ટીમાં ખુબજ સુંદર ગાઉન પહેરેલી નજરમાં આવી હતી. સાથેજ ઐશની સ્ટાઈલીસ આસ્થા શર્માએ તેમની અમુક તસ્વીરો પોતાના ઇનસ્ટાગ્રામ પર શેઈર કરી છે. આ તસવીરોમાં પીળા રંગનું આ ગાઉન બોલરૂમ ગાઉન અને કોટનું મિશ્રણ છે. જેને પહેરવાથી ઐશ ખુબજ સુંદર અને ગોર્જીયાસ લાગતી હતી.

કિંમત જાણીને ઉડી જાશે હોંશ:

પણ જેટલી જ સુંદર તે આ ડ્રેસમાં લાગી રહી હતી તેની કિંમત પણ તેટલીજ લાજવાબ છે. આ ગાઉનની કિંમત સાંભળીને તમારા કાન ઉભા અને આંખો ફાટેલી જ રહી જાશે. ઐશે આ પાર્ટીમાં 3 લાખ 73 હજાર રુપિયાનો ડ્રેસ પહેર્યો હતો. એટલે કે તે પાર્ટીમાં લગભગ પોણા ચાર લાખની ડ્રેસ પહેરીને આવી હતી. ઐશને આ લુકમાં જોઇને હર કોઈની નજર તેના પરજ થંભી ગઈ હતી.

જણાવી દઈએ કે આ દિવસોમાં ઐશ ‘ફન્ને ખાં’ ની શુટિંગ માં વ્યસ્ત છે જેમાં તેની સાથે અનીલ કપૂર અને રાજકુમાર રાવ પણ મુખ્ય કિરદારમાં નજરમાં આવશે. ફિલ્મમાં ઐશ એક સિંગરના રોલમાં નજરમાં આવશે. જયારે અનીલ કપૂર પોતાના રોલને લઈને ખુબ મહેનત કરી રહ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.