મુકેશ અંબાણીની લાડકી દીકરી ઇશા અંબાણી બોલીવુડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો ફિલ્મ વિશે આર્ટિકલ માં

રિલાયન્સ jio ના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે થાય છે. હર રોજ મુકેશ અંબાણીની સાથે સાથે પૂરુ અંબાણી પરિવાર આજે ચર્ચા નો વિષય બની ગયા છે. સાથે જ નીતા અંબાણી પણ તેના સમાજ સેવા નાં કાર્યો ને લીધે લોકો ના દિલ મા એક મિસાલ કાયમ કરી છે.

પણ હાલ માં જ મુકેશ થતા નીતા અંબાણી ની દીકરી ઇશા અંબાણી પણ ચર્ચા નો વિષય બની ચુકી છે. જો કે તેની પણ રોજ બરોજ ગણના થતી હોય છે પણ હાલ મા જ એક એવી સનસની ખબર જાણવામાં આવી છે કે ઈશા અંબાણી ટૂંક સમય મા જ બોલોવુડ ફિલ્મ મા ધમાકેદાર એન્ટ્રી લેવાની તૈયારી જ છે.

પણ ખાસ વાત એ છે કે આ ફિલ્મ મા તે એક્ટિંગ ના રૂપ મા નહિ પરંતુ ફિલ્મ પ્રોડયુસ કરતી નજર મા આવવાની છે.

ઇશા અંબાણી આ ફિલ્મ કારન જોહર સાથે પ્રોડયુસ કરશે.

આ ફિલ્મ નું નામ “બેટલ ઓફ સરગાઠી” છે. આ ફિલ્મ ના લીડ રોલ તરીકે અક્ષય કુમાર ની પસંદગી કરવામાં આવી છે.

રીપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું છે કે આ ફિલ્મ પહેલા કરન જોહર અને સલમાન ખાન પ્રોડયુસ કરવાના હતા પરંતુ કોઈ કારણસર સલમાને આ ફિલ્મ ના પ્રોડક્શન માટે ના પાડી દીધી હતી અને આ ફિલ્મ ના પ્રોજેકેટ પર થી હટી ગયા. બાદ મા આ ફિલ્મ કારન જોહર ઇશા અંબાણી સાથે પ્રોડયુસ કરવાનો ખુલાસો બહાર આવ્યો છે.

જાણકારી મુજબ 29 ઓગસ્ટ ના રોજ ફાયનલ મીટીંગ હતી. આ મીટીંગ અક્ષય કુમાર ના ઘરે યોજવામાં આવી હતી. આ મીટીંગ મા કરન જોહર, અક્ષય કુમાર, ઈશા અંબાણી તેમજ રેશ્મા શેટ્ટી ઉપસ્થિત હતા. “બેટેલ ઓફ સારગાઠી” ફિલ્મ ની સ્ટોરી એકદમ અલગ હોવાથી ઇશા અંબાણી ને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું ઉચિત લાગ્યું અને અંતે આ ફિલ્મ ના પ્રોડક્શન માટે કારન જોહર સાથે ની ડીલ સાઈન કરી હતી.

રીપોર્ટ ની જાણકારી એવું પણ કહે છે કે આ ફિલ્મ ને અક્ષય કુમાર અને કરન ની સાથે સાથે આ ફિલ્મ અજય દેવગન અને રાજકુમાર સંતોષી પણ પોતાનો દરજ્જો આપી રહ્યા છે.

હવે ફિલ્મ ની કાઈક વાત કરીએ તો “બેટલ ઓફ સારગાઠી” ફિલ્મ ભારતના યુદ્ધ ની એક ઘટના છે. ભારત ના ઈતિહાસ પ્રમાણે આ યુદ્ધ 1897 ની સાલ મા થયું હતું જેણે એક નવો ઈતિહાસ કાયમ માટે સ્થાપિત કરી દીધો.

ફિલ્મ ની અમુક ખાસ વાતો..

બેટલ ઓફ સારગાઠી” ફિલ્મ ની બીજી અમુક જલક જોઇયે તો આ ફિલ્મ મા 36 સીખ રેજીમેન્ટ ના 21 જવાનો દસ હજાર સીપાયીઓ સાથે ટક્કર લઇ ને કિલા સુધી ની જીત હાંસિલ કરવાની કહાની બતાવવામાં આવી છે. આ દરમિયાન અજય દેવગન સીપાયીયો સાથે લડાઈ કરી ને જીત માટે ની તાલાવેલી ધરાવે છે.

“બેટલ ઓફ સરગાથી” યુદ્ધ ની ખાસ વાતો..

આ યુદ્ધ 36 સીખ ના 21 સૈનિક અને 10 હજાર અફગાન ક્બાઈલીયો ની વચ્ચે 1897 ની સાલ મા 12 ડીસેમ્બર ના રોજ લાદવામાં આવ્યું હતુ. ભારત ના ઈતિહાસ પ્રમાણે સારાગઠી નું આ યુદ્ધ “મિલ કા પથ્થર” સાબિત થઈ હતી. સારાગઠી પાકિસ્તાન ના NWFP મા ફોર્ટ ના ગુલીસ્તાન અને ફોર્ટ લોકહાર્ટ ના વચ્ચે નો એક પોસ્ટ હતી. આ જંગ દરમિયાન અફ્ગાનો ને પોતાના 600 જેટલા લોકો ને ગુમાવવા પડયા હતા.

આ દિવસ ને સીખ રેજીમેન્ટ, “રેજીમેન્ટલ બૈટલ ઓનર્સ ડે” ના રૂપ મા મનાવે છે.

આ ફિલ્મ ની સ્ટોરી ખુબજ રસ પડે તેવી છે અને સાથે જ તેના થી ભારત નો ઈતિહાસ પણ તાજા થાય છે.

જોઈએ, આ ફિલ્મ ક્યારે પડદા પર ધૂમ મચાવે…

Story Written By GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!