મુકેશ અંબાણીના પુત્રને સ્કૂલમાં બીજા વિદ્યાર્થી કેમ કહેતા કે, તુ અંબાણી હૈ યા ભિખારી ? અજાણી વાતો જાણો

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા રોયલ લાઈફ અને બિઝનેસ ને લઈને ચર્ચા માં રહે છે. નીતા અંબાણી પણ આઇપીએલ અને સામાજિક કામ કરીને ચર્ચા માં બની જ રહે છે. પણ તેના બાળકો લાઈમલાઈટથી દૂર રહે છે. તેઓએ કેમેરા પર પણ ખુબ જ ઓછા નજરમાં આવે છે. પણ શું તમે મુકેશ અંબાણી ના બાળકો ની પોકેટમની વિશે જાણો છો? જયારે તે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેને કેટલી પોકેટ મની મળતી હતી, આ રાઝ ખુદ નીતા અંબાણી એ ખોલ્યું હતું.બાળકોને મળતા હતા 5 રૂપિયા:

એક ઇન્ટરવ્યૂ માં નીતા અંબાણી એ બાળકોને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. જ્યા તેમણે કહ્યું હતું કે-”જયારે મારા બાળકો સ્કૂલ જાતા હતા તો હું તેને દરેક શુક્રવાર 5 રૂપિયા આપતી હતી. જેને તેઓ સ્કૂલ કેન્ટીનમાં વાપરતા હતા. એક સમયની વાત છે જ્યારે મારો દીકરો અનંત દોડીને મારી પાસે આવ્યો અને બોલ્યો કે મારે 10 રૂપિયા જોઈએ છે. જયારે મેં પૂછ્યું તો તેણે જણાવ્યું કે સ્કૂલના મિત્રો મારો મજાક ઉડાવે છે. કહે છે કે તું માત્ર 5 રૂપિયા જ લાવે છે”. ”તું અંબાણી છે કે ભિખારી”. ”જો કે આ સાંભળી ને મને જરા પણ દુઃખ લાગ્યું ન હતું કેમ કે મુકેશ અંબાણી એ આ કલા પોતાના પિતા ધીરુભાઈ પાસેથી લીધી હતી જેમાં તે કામયાબ પણ બન્યા હતા. અને તે હવે ઈચ્છે છે કે તેની આ કલા તેના બાળકોમાં પણ આવે. નીતાએ જણાવ્યું કે, ”હું મારા બાળકોને સામાન્ય બાળકોની જેમ રાખવા માગતી હતી, માટે મેં તેને ક્યારેય અમીર હોવાનો અહેસાસ નથી કરાવ્યો”.

ખુબ જ ચર્ચા માં રહે છે અનંત અંબાણી:એક સમય હતો જયારે અનંત અંબાણી ખૂબ જ મોટા કદના હતા. પણ જેવો જ તેણે વજન ઓછો કર્યો કે ચર્ચા માં આવવા લાગ્યા. તે મોટાભાગે આઇપીએલ મૈચો માં પોતાની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ને સપોર્ટ કરતા નજરમાં આવે છે. તે ઘણા બૉલીવુડ સેલેબ્સ સાથે પાર્ટી કરતા પણ નજરમાં આવી ચુક્યા છે.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!