મુકેશ અંબાણીના દીકરા આકાશની સગાઈમાં ડ્રોન દ્વારા પીરસવામાં આવ્યું હતું ભોજન, જુઓ આલીશાન સજાવટ…

0

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈ ખુબ જ આલીશાન હતી જેની ચર્ચાઓ અત્યારે પણ થઇ રહી છે. આ દિવસોમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં જાણવામાં આવ્યું છે કે આ પાર્ટીમાં ડ્રોન્સ દ્વારા મહેમાનોને જમવાનું પીરસવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર તેજીમાં વાઇરલ થઇ રહેલા આ વીડિયોમાં બલૂન(ફુગ્ગા) હવામાં ઉડી રહેલા નજરમાં આવી રહ્યા છે. દરેક ગુચ્છા થી એક ટ્રે બાંધેલી હોય છે જેના પર સ્નેક્સ રાખેલો દેખાઈ રહ્યો છે.
ડ્રોન દ્વારા પીરસવામાં આવી રહ્યું છે ભોજન:

જણાવી દઈએ કે આકાશ અંબાણીની સગાઈમાં ફ્રાન્સના આ લગ્ઝરી ફૂડ બ્રાન્ડ Laduree ને ખાવા-પીવાની વ્યવસ્થાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, સાથે જ મુકેશ અંબાણીના બઁગલા એન્ટેલિયાને પણ અર્જેનિટાથી મઁગાવેલા ફૂલોથી સજાવામાં આવ્યું હતું. આ બધી સાજ સજાવટ પર 25 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઈ 30 જૂનના રોજ મુંબઈમાં થઇ હતી. ફિલ્મથી લઇને ખેલ જગત સુધી અને વ્યાપારથી લઈને રાજનીતિ જગત સુધીના લોકો આ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!