દીપિકા રણવીરના રીશેપ્સન માં પહોંચ્યા અંબાણી પરિવાર, નીતા અંબાણી નો વટ હતો, સાસુ વહુ નું જોવા મળ્યું બોન્ડિંગ ….જોઈ લો પાર્ટીના Photos

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે એકબીજાના હમસફર બની ગયા છે. દીપિકા અને રણવીર ના વેડિંગ રીશેપ્શન મુંબઈ ના એક હોટેલ માં હતા. આ મોકા પર ખુબસુરત કપલ હંમેશા ની જેમ આજે પણ અત્યંત સુંદર લાગી રહ્યા હતા. આ ખાસ મોકા પર બોલીવુડના સિતારાઓ અને દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.

આ રીશેપ્સન માં મુકેશ-નીતા અંબાણી સિવાય બંને દીકરાઓ, ભાવિ પુત્રવધૂ શ્લોકા તથા અનંત અંબાણીની કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ તથા દીકરી ઈશા અંબાણી આવ્યા હતાં.

ભાગ્યે જ એવો મોકો મળે છે કે બોલીવુડના સિતારાઓ એકસાથે નજર આવે. દીપિકા રણવીર વેડિંગ રિસેપશન નો મોકા પર મુંબઈ માં ચાલી રહેલી ફંક્શન માં બધા જોવા માંડ્યા. ખાસ કરીને દીપિકા રણવીર નો અંદાઝ દિલચશ્પ હતો.

રિસેપશન માં સૌથી મોટી સરપ્રાઈઝ કેટરીના કેફ હતી જે દીપિકા નો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની ખાસ દોસ્ત છે.
સંજય લીલા ભણસાલી વગર આ રીશેપ્શન અધૂરું છે. દીપવીર એ ભણસાલી ની રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મોમાં અભિનય કરેલો હતો.

Mukesh Ambani Entry Gorgeous Neeta Ambani Bollywood ActressesDeepika RanveerKareena Kapoor

મીડિયા પાસે પોઝ આપતા સેફ અલી ખાન પત્ની કરીના, સોહા અલી ખાન અને કુણાલ ખેમુ સાથે 

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here