મુકેશ અંબાણી અમીર તો છે જ, પણ શું તમે જાણો છો કે વાસ્તવમાં તે કેટલા અમીર છે?…અજાણી હકીકત વાંચો

0

મુકેશ અંબાણી અમીર છે, એ તો બધા જાણે જ છે. દરેક વર્ષ જે લિસ્ટ આવે છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની તેમાં મુકેશ અંબાણી હંમેશા ટોપ કરે છે. આ વર્ષની જે લિસ્ટ છે, તેમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 40.1 બિલિયન ડોલર જણાવામાં આવી છે. તેનો અર્થ સમજો છો? આ સવાલનો જવાબ 2605698000000 રૂપિયા. તેમાં પણ આ સંખ્યાને ગણવામાં અને ત્રણ વાર હિસાબ લગાવામાં પાંચ વાર રી-ચેક કરવું પડે.
40.1 બિલિયન ડોલરનો અર્થ છે:…
જો શાહરુખ, સલમાન અને આમિર મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં નાચે, તો અંબાણી દ્વારા લૂંટાવામાં આવેલા પૈસા તેના ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કરતા પણ વધુ હશે. મુકેશ અંબાણીની પાસે એટલા પૈસા છે કે તે IPL ની દરેક ટીમને ખરીદીને દરેક વર્ષ IPL જીતે.

મુકેશ અંબાણી જો ફૂટબોલ ટિમ ખરીદી લે તો તેમાં તે મેસી, રોનાલ્ડો અને નેમાર ત્રણેને લઇ શકે છે. મુકેશ અંબાણી નીરવ મોદીનો બેન્ક કર્જ છુટ્ટા પૈસાથી ભરી શકે છે. હવે તો તમે સમજી ગયા હશો કે 40.1 બિલિયન ડોલર કેટલા થાય છે.

તમે રસ્તા પર જઈ રહયા હોય અને તમને એક સિક્કો પડેલો દેખાય તો તમે તેન ઉઠવા વિશે વિચારશો નહીં, પણ જો તે સિક્કો 5 નો હશે તો તમે તરતજ ઉઠાવી લેશો. અને જો કોઈ કંપનીના મેનેજર હશે તો તે 50 ની નોટ હશે તો જ તેને ઉઠાવાનું વિચારશે. પણ જો મુકેશ અંબાણી હશે તો તે 20 લાખ રૂપીયા પડ્યા નહીં હોય ત્યાં સુઘી તેને ઉઠાવા વિશે વિચારશે પણ નહિ. હવે તો તમે સમજી જ ગયા હશો કે મુકેશ અંબાણીની શું હૈસિયત છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here