મુકેશ અંબાણી આ દિવસે લોન્ચ કરવા જઈ રહ્યા છે 5G Jio સિમ, કેટલા મહિના ફ્રી મળશે? વાંચી લો ….

0

રિલાયન્સ જીઓ જલ્દી જ 5G સિમ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેના માટે કંપની ના તરફથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ ના આધારે આ સિમ ની શરૂઆત ની કિંમત 20 રૂપિયા છે. જેમાં યુઝર્સ ને અનલિમિટેડ કોલિંગ, 5G હાઈ સ્પીડ સહીત બધું જ 3 મહિના માટે ફ્રી માં મળશે. આ સિમ ને આજ વર્ષે લોન્ચ કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે 5G ની સ્પીડ 4G સર્વિસ થી 15 ગણું વધારે હશે અને યુઝર્સ ને 2.5 GBPS સ્પીડ ના ડેટા આપવામાં આવશે. હાલ યુઝર્સ 4G સર્વિસ નો લુપ્ત ઉઠાવી રહ્યા છે અને 5G ના આવવાની રાહ જોઈ રહ્યા છે. એવામાં આ જાણકારી યુઝર્સ માટે કોઈ મોટી ખુશખબર થી કમ નહિ હોય. જણાવી દઈએ કે 2016 માં જિયો ના 4G સર્વિસ ને રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં કંપની ના પોતાના યુઝર્સ ને ત્રણ મહિના માટે અનલિમિટેડ કોલ, મેસેજ, અને ડેટા સહીત બધું જ ફ્રી આપવામાં આવ્યું હતું, જેના પછીથી ટેલિકોમ બજાર માં ડેટા વાર રિલીઝ થઇ ગયું છે અને ઓછી કિંમત માં કેટલો બેસ્ટ ડેટા યુઝર્સ ને આપવામાં આવી શકે તેના આધારે દરેક દિવસ નવા નવા સસ્તા ડેટા પ્લાન રિલીઝ કરવામાં આવી રહ્યા છે. વોડાફોન અને એયરટેલ ને પછાડીને રિલાયન્સ જીઓ બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બનીને સામે આવી છે. જુલાઈ અંત સુધીના કાઢવામાં આવેલા આંકડા ના આધાર પર TRAI એ આ રિપોર્ટ રિલીઝ કર્યો છે. જયારે જૂન માં જીઓ ને ચોથું સ્થાન મળ્યું છે. જો આંકડા ને ધ્યાન માં લઈએ તો જૂન માં 14 કરોડ લોકો જીઓ ની સાથે જોડાયા અને જુલાઈ માં તેના આંકડા માં 1 કરોડ નો નફો થયો એટલે કે 15 કરોડ લોકો જીઓ સાથે જોડાયા છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here