મૃત વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ્સ જોતી હતી નર્સ, પછી આગળ જે થયું એની તમે કદી કલ્પના નહિ કરી હોય

ડેન્વર હેલ્થ મેડિકલ સેન્ટરમાં પાચ નર્સોને ડેડબોડીનું પેનિસ અને અન્ય પ્રાઈવેટ પાર્ટ્સ જોવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાઈ હતી. ડેન્વરના એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચના અંતમાં એક વ્યક્તિની ડેડબોડી ડેન્વર મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. 31 માર્ચથી 13 એપ્રિલ દરમિયાન પાંચ નર્સોએ ઘણી બધી વખત આ મૃત વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ્સ જોતી હતી.

આ રીતે થયો ખુલાસો
આ બાબત ત્યારે સામે આવી જ્યારે આ નર્સો એકઠી થઈને ડેડબોડીના પેનિસ અને તેના અન્ય પ્રાઈવેટ પાર્ટ્સ અંગે વાતો કરી રહી હતી અને અન્ય એક નર્સ આ વાતો સાંભળી ગઈ. તેણે આ અંગે હેલ્થ સેન્ટરના અધિકારીને ફરિયાદ કરી હતી જ્યાર બાદ આ પાંચેય નર્સને ત્રણ સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાઈ હતી.

પોલીસે કરી તપાસ
ડેન્વર પોલીસના જણાવ્યા અનુસાર સ્ટાફના ઘણા બધા લોકોએ મૃતક જ્યારે અસક્ષમ હતો અને તે મૃત્યુ પામ્યો ત્યારબાદ તેને જોયો હતો. રોઝમસેન રિપોર્ટ્સના ઈન્ટરનલ ઈન્વેસ્ટિગેશનમાં નોંધવામાં આવ્યું કે, બે નર્સ શિસ્તબદ્ધ હતી પરંતુ બાદ પાંચ નર્સને સસ્પેન્ડ કરવામાં આવી. આમાંથી ચાર નર્સે બધા ડિસિપ્લિનને ફોલો કરવાનું સ્વીકાર્યું છે પરંતુ એક નર્સ હવે હોસ્પિટલની એમ્પ્લોઈ નથી. જોકે, તેને તેના ડિસિપ્લિન રેકોર્ડને લીધે નોકરીમાંથી કાઢવામાં આવી નથી.

News

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!