મોટું પેટ છુપાવવા માટેના અપનાવો આ 10 ટ્રિક્સ….વાંચો આર્ટિકલ

મોટા પેટથી આજે હર કોઈ યુવતી પરેશાન છે. તે તમારા લુકને ખરાબ તો બનાવે જ છે સાથે જ તેનાથી ધીમે-ધીમે તમારું કોન્ફિડેન્સ લેવલમાં પણ ખોટ આવવા લાગે છે. ઘણી યુવતીઓ પોતાના મોટા પેટ ને લીધે પોતાના કપડાઓ સાથે એક્સપરિમેન્ટ કરવાનું બંધ કરી દેતી હોય છે. અને દરેક વખતે એક જ સ્ટાઈલના કપડા પહેરવા લાગે છે. જો તમે પણ આમાના એક છો અને તમારા મોટા પેટને લીધે પરેશાન છો તો નીચે આપેલી ટિપ્સને ફોલો કરો અને ખુદને બનાવો સ્ટાલીશ. 1.ટાઈટ કપડાથી બચો, સાથે જ સ્કિની ફેબ્રિક ના પહેરો. તે સ્કિન સાથે ચીપકીને તમને વધુ મોટા દેખાડશે.2. એસિમિસ્ટ્રી સિલુએટ પહેરો. આજકાલ આવા પ્રકારના લોન્ગ ટોપ્સ, શર્ટ અને કુર્તા માર્કેટમાં આસાનીથી મળી જાય છે.3. ફેમિનિન ડીલેટ્સ વળી ડ્રેસ કે ટોપ પહેરવાની કોશિશ કરો.જેમ કે અલગ-અલગ સ્લીવ્સ અને ડિઝાઇન.
4.ગરમીઓમાં હંમેશા લોન્ગ શર્ટ, કોટન શ્રગ, અને કફતાન પહેરો. સાથે જ ઠંડીમાં લાંબા કોટ, પૉન્ચો, જેકેટ અને કાર્ડિગન પહેરો.
5. વર્ટિકલ સ્ટ્રાઇપ્સ પહેરો, હોરી જોન્ટલ સ્ટ્રાઇપ્સ અને મોટા ફૂલો વાળો પ્રિન્ટ્સ નકારો.6. પ્લાંઝો કે વાઈડ લેગ્સ પેન્ટ્સને હંમેશા ટોપ કે શર્ટની સાથે જ કેરી કરો. ક્યારેય પણ તેને લોન્ગ કુર્તા કે શર્ટની સાથે ન પહેરો.7. આજકાલ પેપલમ ટોપ માર્કેટમાં ભર્યા પડયા છે. જેને અવોઇડ કરો. કે પછી એવું ટોપ ક્યારેય પણ ન પહેરો જે તમારા બોડી પાર્ટને ડિવાઇડ કરે.8. બેલ્ટ હંમેશા વેસ્ટ બોન(કમરનું હાડકું) પર જ લગાવો. ડ્રેસ કે લોન્ગ શર્ટ પહેરતા ક્યારેય પણ પેટ કે બ્રેસ્ની નીચે બેલ્ટ ન લગાવો.9. લૂઝ કપડા પણ અવોઇડ કરો. હંમેશા પરફેક્ટ ફિટ વાળા કપડા જ પહેરો.10. ક્યારેય પણ ટોપ કે શર્ટ ને પેન્ટ કે સ્કર્ટની અંદર ટીક ના કરો. તેનાથી પેટ વધુ નજરમાં આવશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!